Header Ads

" />

The best document Scanner app "Doc Scanner"

આજકાલ ડિજિટલ દુનિયામાં બધું ઓનલાઇન થવા લાગ્યું છે , જે કારોના પહેલા ઑફ્લાઈન ફોર્મ ભરાય એ પણ હાલના સમયમાં ઓનલાઇન થઇ ગયા છે તમે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરવું હોય તો ઓનલાઇન ફોર્મ ભરવું પડે છે 

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે છે તેથી બધા વોટ્સઅપ પર ડોક્યુમેન્ટના ફોટો પાડીને મોકલી આપે છે પણ એ ફોટો બીજા અહીં પહોંચતા પહેલા એની ક્વોલિટી ખરાબ થઇ જાય છે 

તેથી તમને એકદમ સારી એપ્પ બતાવી રહ્યા છીએ 

આ એપ્પની ખાસ વાત :
  • તમે આ એપ્પથી ફોટો પાડો અને સ્કેન થઇ જશે 
  • ફોટોની સાઈઝમાં ફેરફાર કરી શકો છો 
  • તમે ફોટોને pdf અને jpg ફોર્મેટમાં મોકલી શકો છો 
  • તમે pdfની સાઈઝમાં ફેરફાર કરી શકો છો 

ખાસ કરીને કૉલેજમાં જતા વિદ્યાર્થીઓને જરૂર પડે છે તેથી આ એપ્પ ખુબ જ ઉપયોગી બનશે 

The best document Scanner app "Doc Scanner"


ડાઉનલોડ કરવા : ઓપન 

આ પણ વાંચો : અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો 

આ પણ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર 

આ પણ વાંચો : કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય 

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે

આ પણ વાંચો : GPSCમાં મામલતદાર માટે ગ્રેજ્યુએશન પર ભરતી 

આ પણ વાંચો : નવોદય વિદ્યાલય સમિતિમાં આચાર્ય અને શિક્ષકની ભરતી 

આ પણ વાંચો : જનરલ નોલેજ ગુજરાતીમાં PDF ડાઉનલોડ 

આ પણ વાંચો : પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજના 

આ પણ વાંચો : ગુજરાતમાં મતદાર આઈડી કાર્ડ નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય


સૂચનાઓ મેળવવા માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 


અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.