Header Ads

" />

General knowledge in Gujarati

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 પર Join લખી મોકલો

 અહીં આપેલ General knowledge in Gujarati માં તમને ગુજરાત, ભારત અને વિશ્વ સંબધિત જનરલ નોલેજની માહિતી મળી રહેશે. અહીં આપેલ Gk in gujarati તમને ગુજરાતમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. આ નોલેજ સમય સમય પર અપડેટ કરવામાં આવતું હોવાથી તમને રેગ્યુલર My4villageનાં આ વિભાગની મુલાકાત લઈ તમારા નોલેજમાં વધારો કરી શકો છો. 

અહીં ગુજરાત, ભારત અને વિશ્વનું General knowledge આપવામાં આવ્યું છે. જેમાં ભારત અને ગુજરાતનાં વર્તમાન પદાધિકારીઓ, કેન્દ્રિય અને ગુજરાત રાજયનું મંત્રી મંડળ, ભારતના રાજયના નામ અને તેના પાટનગર, ગુજરાતના જિલ્લાના મુખ્યમથકો, ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની યાદી, ભારત અને ગુજરાતનાં અભ્યારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રો, ટાઈગર રિઝર્વ અને નેશનલ પાર્કની યાદી, નદીઓ, સરોવર અને તળાવોની યાદી, વિવિધ શહેરોના પ્રાચીન નામો, ભારતની પ્રાચીન વિદ્યાપીઠો, વૈજ્ઞાનિક સાધનો અને તેનો ઉપયોગ, ગંગા નદીને મળી નદીઓ સંબધિત જનરલ નોલેજ આપવામાં આવ્યું છે. 

1500 જનરલ નોલેજના પ્રશ્નો ગુજરાતીમાં PDF ડાઉનલોડ કરવા નીચેની ડાઉનલોડ પર જાવ 

1500 પ્રશ્નો જનરલ નોલેજ PDF ડાઉનલોડ 

કોમ્પ્યુટરના શોર્ટ કીની PDF ડાઉનલોડ કરવા નીચેની ડાઉનલોડ પર જાવ

કોમ્પ્યુટરના શોર્ટ કીની PDF ડાઉનલોડ 


રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 પર Join લખી મોકલો



कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.