અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો ગુજરાત અને ભારતના બદલાયેલા નામો
ગુજરાત અને ભારતના બદલાયેલા નામો
નોધ :- અહીં જૂના અને નવા તેમ બંને નામો આપ્યા છે. જેમાં પ્રથમ જૂનું નામ અને તેની સામે લાલ રંગના અક્ષરે તેનું બદલાયેલું નવું નામ આપવામાં આવ્યું છે.
વધુ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર
1). રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર : મેજર ધ્યાનચંદ પુરસ્કાર
2). રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન : ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન
3). મોટેરા સ્ટેડિયમ (સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ) : નરેંદ્ર મોદી સ્ટેડિયમ
4). અફઘાનિસ્તાન : ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન (IEA)
5). ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોશિએશન (NBA) : ન્યૂઝ બ્રોડકાસ્ટ ડિઝિટલ એસોશિએશન (NBDA)
6). કાંકોરી કાંડ : કાંકોરી ટ્રેન એક્શન
7). જમ્મુ કશ્મીર & લદ્દાખ સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય : જમ્મુ કશ્મીર & લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય
8). ચેનાની નાશરી સુરંગ (J&K) : શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ
9). મોહાલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ : બલવીર સિંહ સિનિયર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ
10). રેલવે સુરક્ષા દળ (RPF) : રેલવે સુરક્ષા દળ સેવા (RPFS)
11). વ્હીલર દ્વીપ (ઓરિસ્સા) : અબ્દુલ કલામ દ્વીપ
12). GoAir (એરલાઇન કંપની છે) : GoFirst
13). ભારી ઉદ્યોગ અને જાહેર સાહસો મંત્રાલય ((heavy industries and public enterprises) : ભારે ઉદ્યોગ મંત્રાલય
14). હાવડા-કાલકા મેલ (ટ્રેનનું નામ) : નેતાજી એક્સ્પ્રેસ
15). રોહતાંગ સુરંગ : અટલ સુરંગ
16). રાષ્ટ્રગાન બદલનાર દેશ : ઓસ્ટ્રેલિયા
17). પ્રવાસી ભારતીય કેન્દ્ર : સુષ્મા સ્વરાજ ભવન
18). વિદેશી સેવા સંસ્થાન : સુષ્મા સ્વરાજ વિદેશી સેવા સંસ્થાન
19). હૈવલાક દ્વીપ (અંદામન-નિકોબાર) : સ્વરાજ દ્વીપ
20). નીલ દ્વીપ (અંદામન-નિકોબાર) : શહિદ દ્વીપ
21). રૉસ દ્વીપ (અંદામન-નિકોબાર) : નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ
22). માનવ સંસાધન મંત્રાલય (MHRD) : શિક્ષા મંત્રાલય
23). ઝાંસી રેલવે સ્ટેશન : લક્ષ્મી બાઈ
24). પ્રગતિ મૈદાન મેટ્રો સ્ટેશન : સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન
25). ફેસબુકની ક્રિપ્ટોકરેંન્સી ‘લિબ્રા’નું નવું નામ : ડાઈમ (diem)
26). ડ્રેગન ફ્રૂડ (ગુજરાત) : કમલમ
27). સિટી ચૌક (જમ્મુ) : ભારત માતા ચૌક
28). બોગીબુલ પુલ (અસમ) : અટલ સેતુ
29). ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ : અરુણ જેટલી સ્ટેડિયમ
30). અગરતલા એરપોર્ટ : મહારાજા વીર વિક્રમ એરપોર્ટ
31). મિનિસ્ટ્રી ઓફ શિપિંગ : મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ, શિપિંગ & વોટરવેજ
32). વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) : ટાટા કમ્યુનિકેશન લિમિટેડ (TCL)
33). ઇંડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF) : ઇંડિયન બ્રોડકાસ્ટિંગ & ડિજીટલ ફાઉન્ડેશન (IBDF)
34). હોશંગાબાદ શહેર (MP) : નર્મદાપૂરમ
35). કિંગ ઇલેવન પંજાબ (IPL ટિમ) : પંજાબ કિંગ્સ
36). ઈંટરનેશન એસોશિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન (IAAF) : વર્લ્ડ એથ્લેટિક્સ
37). દિલ્હી પર્યાવરણ ભવન : પંડિત દિનદયાળ અંત્યોદય ભવન
38). ફેડ કપ (ટેનિસની રમતનો) : બિલી જીન કિંગ્સ કપ
39). હબીબ ગંજ રેલવે સ્ટેશન (MP) : અટલ જંકશન
40). ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : સંભાજીનગર
41). બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન : બદલાવ
42). અયોધ્યા એરપોર્ટ (UP) : મર્યાદા પુરુષોતમ શ્રી રામ એરપોર્ટ
43). ભોપાલ મેટ્રો (MP) : રાજા ભોજ મેટ્રો
44). બાબર રોડ (દિલ્હી) : 5 ઓગસ્ટ માર્ગ
45). રક્ષા અધ્યયન & વિશ્લેષણ સંસ્થાન : મનોહર પર્રિકર….
46). રાષ્ટ્રીય રાજમાર્ગ NH 703 AA : ગુરુ નાનક દેવ જી
47). ગ્વાલિયર-ચંબલ એક્સપ્રેસ-વે : અટલ બિહારી બજપેયી...
48). મુંબઇ સેંટ્રલ રેલવે સ્ટેશન : નાના શંકરશેઠ સ્ટેશન
49). રાષ્ટ્રીય વિત્તિય પ્રબંધક સંસ્થાન (NIFM) : અરુણ જેટલી…
50). મુંબઈ-નાગપુર સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસ વે : બાલા સાહેબ ઠાકરે…
51). કોલકત્તા પોર્ટ : શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ
52). નયા રાયપુર : અટલ નગર
53). ઔરંગઝેબ રોડ (દિલ્હી) : કલામ રોડ
54). અલ્હાબાદ શહેર (UP) : પ્રયાગરાજ
55). Department of Industrial Policy and Promotion (DIPP) : Department for Promotion of Industry and Internal Trade (DPIIT)
56). કંડલા બંદર : દીનદયાલ પોર્ટ
57). NIFM (National Institute of finance management) : અરુણ જેટલી…
58). ઝારસુગુડા એરપોર્ટ (ઓરિસ્સા) : વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ
59). શિમલા શહેર (હિમાચલ પ્રદેશ) : શ્યામલા
60). સાબરમતી ઘાટ : અટલ ઘાટ
61). આગ્રા એરપોર્ટ : દિન દયાળ ઉપાધ્યાય એરપોર્ટ
62). બુલેંદખંડ એક્સપ્રેસ-વે : અટલ પંથ
63). સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET) : સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી
64). લોકસભા ટી.વી અને રાજયસભા ટી.વી ચેનલનું નવું નામ : સંસદ ટી.વી
વધુ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર
સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ ( IDDP )
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) - ક્વિઝના પ્રકાર
કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય
આયુષ્માન ભારત યોજના પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે
कोई टिप्पणी नहीं