GPSC Bharti 2022 | Notification | Eligibility @gpsc.gujarat.gov.in
ગુજરાત જાહેર સેવા આયોગે સપ્ટેમ્બર 2022 ના રોજ તેની અધિકૃત વેબસાઇટ પર વિવિધ પોસ્ટ્સ માટે 260 ખાલી જગ્યાઓની જાહેરાત કરતી ટૂંકી સૂચના બહાર પાડી છે. વિગતવાર જાહેરાત સાથેની સત્તાવાર સૂચના પીડીએફ ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવશે. નીચેની સીધી લિંક પરથી બહાર પાડવામાં આવેલ છે
કુલ પોસ્ટ્સ: 260 પોસ્ટ્સ
પોસ્ટનું નામ: નાયબ મામલતદાર , ડેપ્યુટી સેક્શન ઓફિસર, ચીફ ઓફિસર, ફોરેસ્ટ હેડ ઓફિસર, પશુ ડોક્ટર્સ, મ્યુનિસિપલ એકાઉન્ટ્સ
ઉમેદવારો 15/06/2022 થી 30/06/2022 ( બપોર 1.00 વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે.
જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.
આ પણ વાંચો : અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો
આ પણ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર
આ પણ વાંચો : કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય
આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે
મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઈન અરજી શરૂ થાય છે : 15/06/2022 (પ્રારંભ 01:00 PM)
- ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે : 30/06/2022 (01:00 વાગ્યા સુધી)
શૈક્ષણિક લાયકાત
મહત્વપૂર્ણ લિંક:
GPSC - Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
- લાયકાત : કોઈ પણ ગ્રેજ્યુએશન અથવા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા
- ઑફિશિયલ નોટિફિકેશન PDF : ઓપન
GPSC - Chief Officer, Class–3 in the Gujarat State Municipal Chief Officer’s Service
- લાયકાત : કોઈ પણ ગ્રેજ્યુએશન અથવા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા
- ઑફિશિયલ નોટિફિકેશન PDF : ઓપન
GPSC - Assistant Conservator of Forest, Class-2
- લાયકાત : બેચલર ઓફ સાયન્સ
- ઑફિશિયલ નોટિફિકેશન PDF : ઓપન
GPSC - Veterinary Officer, Class-2, Agriculture & Co-operation
- લાયકાત : પશુપાલનની ડિગ્રી, પશુચિકિત્સા વિજ્ઞાનની ડિગ્રી
- ઑફિશિયલ નોટિફિકેશન PDF : ઓપન
GPSC - Municipal Accounts Officer, Class-2, Urban Development & Urban Housing Department
- લાયકાત : BA ઇકોનોમિક્સ, B.com, BCA,
- ઑફિશિયલ નોટિફિકેશન PDF : ઓપન
कोई टिप्पणी नहीं