Header Ads

" />

ચૂંટણી ચકાસણી કાર્યક્રમ 2022 – Matadar Yadi Sankshipt Sudharana 2022 Programme

 ચૂંટણી ચકાસણી કાર્યક્રમ 2022 – Matdar Yadi Sudharna Karyakram 2022 – Matadar Yadi Sankshipt Sudharana 2022 પ્રોગ્રામ, 


આ પણ વાંચો : અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો 

આ પણ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર 

આ પણ વાંચો : કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય 

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે

ગુજરાતમાં મતદાર આઈડી કાર્ડ સુધારણાની ઓનલાઈન પ્રક્રિયા:

ભારત ચૂંટણી પંચ 1/10/2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે 

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ હક્ક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.12/08/2022 (શુક્રવાર) થી તા.11/09/2022 (રવિવાર) નિયત કરવામાં આવેલ છે 

ઓફિશિયલ મતદાર હેલ્પલાઇન APPS  : ઓપન કરો 

ઓફિશિયલ વધુ માહિતીઓ : ઓપન 

રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોમાં તા.12/08/2022ના રોજથી શરુ થનાર મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 

ખાસ ઝુંબેશના દિવસો :-

૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)

૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)

૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)

૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)

જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, નામમાં સુધારો કરાવવો હોય તે લોકો ને જાણ કરવી..

 પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું

 જરૂરી પુરાવા 

1. આધાર કાર્ડ. ઝેરોક્ષ

2. શાળા ની L.C. ઝેરોક્ષ

3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ

4.  પાસપોર્ટ ફોટો

તમારા ગામની લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા ઓપન કરો : મતદાર યાદી ઓપન 

મતદાર યાદી સુધારણા પ્રોગ્રામ 2021-22 પરિપત્ર : ઓપન પરિપત્ર 

ચૂંટણી કાર્ડ પરથી મતદારની વિગત જાણવા માટે : અહીં ક્લિક કરો. 


આ પણ વાંચો : GPSCમાં મામલતદાર માટે ગ્રેજ્યુએશન પર ભરતી 

આ પણ વાંચો : નવોદય વિદ્યાલય સમિતિમાં આચાર્ય અને શિક્ષકની ભરતી 

આ પણ વાંચો : જનરલ નોલેજ ગુજરાતીમાં PDF ડાઉનલોડ 

આ પણ વાંચો : સમરસ હોસ્ટેલનું ઓનલાઇન ફોર્મ ચાલુ ભરવાનું ચાલુ 

આ પણ વાંચો : બેંકોમાં કલાર્કની ભરતી 2022

આ  Matadar Yadi Sankshipt Sudharana 2022 Programme પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

સૂચનાઓ મેળવવા માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.