Gujarat Police Bharti 2021 Notification For PSI, ASI, And Others 1382 Posts
The OJAS Police Recruitment Board, Gujarat is going to organize Police Bharti 2021. Eligible and Interested candidates of Gujarat State can OJAS Apply for the Upcoming Gujarat Police Recruitment 2021 OJAS Gujarat application Form via online mode on its official website. Many numbers of OJAS Gujarat applicants are looking for Gujarat Police Bharti 2021.
મુખ્ય પરીક્ષા
- પો.સ.ઇ. કેડરની જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1
- તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ.
- તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે
કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
(A) પુરૂષ ઉમેદવાર
(B) મહિલા ઉમેદવાર
(C) માજી સૈનિક ઉમેદવાર
PSI માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન નું લિસ્ટ જોવા
વધુ માહિતી ઓફિસિયલ વેબસાઈટમાં જોવા
આ પણ વાંચો : અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો
આ પણ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર
આ પણ વાંચો : કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય
આ પણ વાંચો : જનરલ નોલેજ ગુજરાતીમાં PDF ડાઉનલોડ
સૂચનાઓ મેળવવા માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ
कोई टिप्पणी नहीं