સમરસ છાત્રાલયો પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી 2022/23
સમરસ છાત્રાલયોમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી :
સમરસ છાત્રાલયોમાં નવો પ્રવેશ ( New Admission ) મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી https : //saras.g/arat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે વિદ્યાર્થીઓએ રજુ કરેલ ટકાવારી તેમજ સરકારશ્રીએ નક્કી કરેલ પ્રવેશના નિયમો મુજબ સમરસ છાત્રાલયમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે ,
પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ તા : ૦૧/૦૮/૨૦૨૨ થી તા : ૧૦/૦૮/૨૦૨૨ સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક સુધી સમરસ છાત્રાલયો ખાતે પ્રમાણપત્રોની ખરાઈ ( Document Verification ) કરાવી લેવાની રહેશે . ( નોંધ : જાહેર રજાના દિવસે હાજર થવા માટે જવાનું રહેશે નહિ . )
મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધી છાત્રાલય ખાતે ' Document Verification' કરાવી લેવાનું રહેશે. (જાહેર રજાના દિવસે હાજર થવા જવાનું રહેશે નહિ.)
નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી :
રીન્યુ પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી :
સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની મેરીટ યાદી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સુચનાઓ :
ઓફિશિયલ વેબસાઈટ : ઓપન
સમરસ છાત્રાલય ઓફિશિયલ વેબસાઈટ : ઓપન
આ પણ વાંચો : PSI માં કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારો
આ પણ વાંચો : અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો
આ પણ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર
આ પણ વાંચો : કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય
આ પણ વાંચો : જનરલ નોલેજ ગુજરાતીમાં PDF ડાઉનલોડ
સૂચનાઓ મેળવવા માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ
कोई टिप्पणी नहीं