Header Ads

" />

Current affairs 2022, GK MCQ in gujarati

રોજ જનરલ નોલેજના પ્રશ્નો માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો
રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

Current affairs 2022, GK MCQ in gujarati

લીલા રંગનું જવાબ આવે તો સાચું

લાલ રંગનું જવાબ આવે તો ખોટું

1.ગીરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?





2. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ?





3. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?





4. કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ?





5.કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ?





6. નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?




7. કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ?





8. ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?





9. ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ?





10. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?





11. ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ?





12. ગુજરાતમાં બોક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?




13. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ?





14. નીચેનામાંથી કયા સ્થળ પર સૂર્યોદય સૌથી પહેલા થાય છે ?





15. અવિનાશ વ્યાસ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે ?





16. ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ક્યારે મળ્યું હતું ?





17. પ્રથમ ગુજરાતી ફિલ્મ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ?





18. ગુજરાતના પંચાયતી રાજના પ્રણેતા ?





19. નર્મદાઘાટ કોની સમાધી સ્થળ છે ?





20. ગુજરાતની સૌથી મોટી નદી (પાણીના જથ્થાની દૃષ્ટિએ)કઈ છે ?





21. ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો (વસ્તીને દૃષ્ટિએ) કયો છે ?





22. ગુજરાતનાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર કોણ હતું ?



23. કયા મુખ્યમંત્રીના સમયમાં પંચાયતી રાજનો કાયદો અમલમાં આવ્યો ?





24. પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી કોણ હતા ?





25. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?




26. ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ હતી ?





27. કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર લઈ જવામાં આવ્યું ?





28. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?





29. સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?





30. ગુજરાતમાં પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?





31. ધૂવારણ વિદ્યુતમથકની સ્થાપના કોના સમયમાં થઈ હતી ?




32. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?





33. ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધારવતો જિલ્લો કયો છે ?




34. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે ?





35. પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી ?





36. ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કયા મુખ્યમંત્રીએ દાખલ કર્યું ?





37. લોકદરબાર ભરવાની શરૂવાત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી ?





38. નીચેનામાંથી કોણ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે ગુજરાતનાં રાજ્યપાલ હતા ?





39. ગોકુળગામ યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ હતી ?




40. ગુજરાતમાં મધ્યાન ભોજન યોજના ક્યારે શરૂ થઈ ?





41. કયા મુખ્યમંત્રીના સમયમાં ચાંપાનેરણે વર્લ્ડ હેરિટેજમાં સાઇટમાં સ્થાન મળ્યું હતું ?





42. મચ્છુ ડેમ હોનારત સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?





43. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ?





44. નવનિર્માન આંદોલન કોના સમયમાં થયું હતું ?





45. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના નવા જળવાયુ પ્રમુખ કોણ બન્યું ?





46. તાજેતરમાં Mastercard ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું ?





47. તાજેતરમાં ભારત-ફિલિપિન્સ ચોથી સામરિક વાર્તાનું આયોજન ક્યાં થયું ?





48. તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ભારતીય સેનાને નીચેનામાંથી કઈ સિસ્ટમ આપી ?





49. તાજેતરમાં SBI એ સ્ટાર્ટઅપ માટે પ્રથમ શાખા ક્યાં ખોલી છે ?





50. તાજેતરમાં જર્મનીમાં ભારતીય સમુદાયના પ્રથમ પ્રતિનિધિ કોણ બન્યું છે ?





===> અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો 

===>  ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર 

===>  કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય 

===>  આયુષ્માન ભારત યોજના પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે

===> કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ  મૃત્યુ થાય તો કેન્દ્રીય સહાય

===> વહાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાતની દીકરીઓને 110000 રૂપિયા સહાય મળવાપાત્ર 

રોજ જનરલ નોલેજના પ્રશ્નો માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો
રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.