Header Ads

" />

SSC CGL 2022 Notification PDF Out, Apply Online for 20000 , My4village


 જો તમે કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ અને એજન્સીઓ (જેમ કે - NIA, CBI, IB, NCB, CAG, ECI, CVC, ED, CS) માં સરકારી નોકરી કરવા માંગો છો તો આ મોટા સમાચાર ફક્ત તમારા માટે છે.

 સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી) એ આ વિભાગોમાં લગભગ 20,000 ગ્રુપ બી અને ગ્રુપ સી પોસ્ટની ભરતી માટે 17 સપ્ટેમ્બર 2022ના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને અરજીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અને 1 જાન્યુઆરી 2022ના રોજ 18 થી 27/30 વર્ષની વયના ઉમેદવારો કમિશનની વેબસાઇટ ssc.nic.in પર ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે SSC CGL નોટિફિકેશન 2022 PDF નીચે દર્શાવેલ સીધી લિંક પરથી ડાઉનલોડ કરી શકાય છે અને સીધા SSC CGL એપ્લિકેશન ફોર્મ 2022 પેજ પર જઈ શકાય છે.

વિવિધ મંત્રાલય માટે ભરતી 

  • સંરક્ષણ મંત્રાલય
  • રેલ્વે મંત્રાલય
  • વિદેશ મંત્રાલય
  • ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય
  • આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
  • સંચાર મંત્રાલય
  • રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)
  • ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
  • સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)
  • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)
  • સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)
  • ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)
  • ચૂંટણી પંચ (ECI)
  • કેબિનેટ સચિવાલય (CS)


પોસ્ટની કુલ સંખ્યા: 20,000

લાયકાત :

કોઈ પણ ગેજ્યુએશન  અથવા કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થી 

ઉંમર મર્યાદા : 18 વર્ષ થી 30 વર્ષ 

વયમાં છૂટછાટ 

SC/ST – 05 વર્ષ સુધી 

ઓબીસી – 03  વર્ષ સુધી 


મહત્વપૂર્ણ તારીખો 

અરજીની શરૂઆતની તારીખ - 17/09/2022

અરજી કરવાની છેલ્લી તારીખ - 08/10/2022


નોટિફિકેશન : ઓપન 

ઓનલાઇન ફોર્મ : ઓપન 

વોટ્સઅપ ગ્રુપ જોઈન : ક્લિક કરો 

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

કમ્પ્યુટર સાયબર સેંટર : પોસ્ટ ઓપન 


જરૂરી ડોક્યુમેન્ટ 

  1. આધાર કાર્ડ 
  2. ધોરણ 10 માર્કશીટ
  3. જીમેલ અને મોબાઇલ નં.
  4. પાસપોર્ટ ફોટો 
  5. માતા પિતાનો આધાર કાર્ડ
  6. ગેજ્યુએશન માર્કશીટ 


કોઈ પણ ગેજ્યુએશન  અથવા કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે 

ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ છે 

ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે 

ડિજિટલ સેવા કેન્દ્ર 

નામ :વિકીભાઇ 

મુ.પો.કુઇદા તા.ઉચ્છલ જી.તાપી 

મોબાઇલ નં. : 8980301150

જીમેલ : vikibhai1039@gmail.com


ગુગલ મેપ 


રોજ જનરલ નોલેજના પ્રશ્નો માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 


રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 

તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો 

આગળ વાંચો : GNM Admission Government of Gujarat

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ- ૬ ) : ઓપન 

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા : (ધોરણ -૯) : ઓપન 

આગળ વાંચો : Current affairs 2022, GK MCQ in gujarati

આગળ વાંચો : Current affairs 2022, GK MCQ in gujarati

આગળ વાંચો : IPC કલમ 

આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-1

આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-2

આગળ વાંચો : ગ્રેજ્યુએશન પર ભરતી 2022

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.