Digital Gujarat Scholarship 2022 – Apply Online | ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર હેઠળ વિવિધ વિભાગો કામ કરે છે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, આદિજાતિ વિકાસ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષા દ્વારા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2021 બહાર પાડવામાં આવેલ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમના ઓનલાઈન અરજીઓ Digital Gujarat Portal દ્વારા સ્વીકારવામાં આવે છે.
શાળા,કોલેજમાં અભ્યાસ કરતા ST,SC અને OBC વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્કોલરશીપ ફોર્મ
હાલમાં ચાલી રહેલ ઓનલાઇન સ્કોલરશીપ ફોર્મ
- ધોરણ 11
- ધોરણ 12
- ડિપ્લોમા
- આઈ.ટી.આઈ
- સ્નાતક
- અનુસ્નાતક
- એમફિલ
- પીએચડી
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
15-10-2022
કયા-કયા ડોક્યુમેન્ટ શિષ્યવૃત્તિ માટે માંગવામાં આવે છે તેની યાદી નીચે મુજબ આપેલી છે.
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- ધોરણ-10 માર્કશીટ
- તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની માર્કશીટ
- બેંક પાસબુક
- આધારકાર્ડની નકલ
- બ્રેક પડેલ હોય તો તે અંગેનું સોગંદનામું
- વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહેતા હોય તે હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ
- વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- મોબાઇલ નંબર અને જીમેલ (મોબાઇલ સાથે લઇ આવવું )
સ્કોલરશીપના ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે
નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ઓનલાઇન ફોર્મ ભરવા સેંટર પર આવવું
દૂર વિસ્તારના વિદ્યાર્થી ઓ પણ અમારા સેન્ટર પર આવ્યા વગર ફોર્મ ભરાવી શકે છે
સરનામું
ડિજિટલ સેવા કેન્દ્ર
(કમ્પ્યુટર સાયબર સેન્ટર)
મુ.પો.-કુઇદા, તા.-ઉચ્છલ, જી.-તાપી
મોબાઇલ નં.-📞8980301150
જીમેલ : vikibhai1039@gmail.com
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 204
તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....
ગુજરાતમાં કોલેજમાં અધ્યાપક માટે ભરતી માટેની GSET ઓનલાઇન ફોર્મ : ઓપન
SBI બેન્કમાં કોલેજ પાસ અથવા TYના વિદ્યાર્થીઓ માટે ભરતી : ઓપન
SSCમાં 20,000 જગ્યા માટે કોલેજ પાસ અથવા TYના વિદ્યાર્થીઓ માટે ભરતી : ઓપન
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
कोई टिप्पणी नहीं