Header Ads

" />

Gujarat Police PSI Result 2022 (Out) Merit List, Cutoff Marks at ...

જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.

કટઓફ ગુણ

(૧) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI) : ઓપન 

(૨) ઇન્ટેલીજન્સ ઓફિસર (IO) : ઓપન 

(૩) હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (APSI) : ઓપન 

(૪) બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UASI) : ઓપન 

ઉપરોકત જણાવેલ કટઓફ ગુણ આખરી નથી, તેમાં આંશીક ફેરફાર થવાની પુરેપુરી શકયતા છે જે તમામે ધ્યાને લેવુ.


તા.૧૨/૦૮/૨૦૨૨ તથા તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ યોજાનાર દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૦૬/૦૮/૨૦૨૨ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ભરીને લાવવાનું ANNEXURE-3 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ બાહેંધરી રજુ કરવાની છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોએ બાહેંધરી માટેનું EWS ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........

સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........

અનુસુચિત જાતિ (SC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........

અનુસુચિત જન જાતિ (ST)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........

આગળ વાંચો : GNM Admission Government of Gujarat

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ- ૬ ) : ઓપન 

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા : (ધોરણ -૯) : ઓપન 

આગળ વાંચો : Current affairs 2022, GK MCQ in gujarati

આગળ વાંચો : Current affairs 2022, GK MCQ in gujarati

આગળ વાંચો : IPC કલમ 

આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-1

આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-2

આગળ વાંચો : ગ્રેજ્યુએશન પર ભરતી 2022

રોજ જનરલ નોલેજના પ્રશ્નો માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 


રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 

તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો 

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.