WhatsApp Web Security Alert: કમ્પ્યુટર પર WhatsApp Web ચલાવો છો? ગૃહ મંત્રાલયે જાહેર કરી ગંભીર ચેતવણી, આખી ચેટ થઈ શકે છે લીક!
જો તમે ઓફિસ કે સાયબર કાફેના કમ્પ્યુટર અથવા લેપટોપ પર WhatsApp Web નો ઉપયોગ કરો છો, તો તમારા માટે મોટા સમાચાર છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત સાયબર ક્રાઇમ વિરોધી વિભાગ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અને NCTAU દ્વારા WhatsApp Web યુઝર્સ માટે ખાસ સુરક્ષા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
૧. એકાઉન્ટ હાઇજેક થાય તો શું નુકસાન થઈ શકે?
સરકારી એડવાઇઝરી મુજબ, જો કોઈ હેકર તમારા WhatsApp Web સેશન પર અનધિકૃત કબજો મેળવી લે, તો તે નીચે મુજબના જોખમો ઊભા કરી શકે છે:
- અંગત ચેટ અને ફોટો-વીડિયો લીક: હેકર્સ તમારા તમામ ખાનગી મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ગ્રુપ ચેટ વાંચી શકે છે.
- ઓળખનો દુરુપયોગ (Identity Theft): હેકર્સ તમારા નંબર પરથી તમારા મિત્રો કે પરિવારજનોને મેસેજ મોકલીને પૈસા માંગી શકે છે અથવા ફિશિંગ લિંક મોકલીને છેતરપિંડી કરી શકે છે.
- સંવેદનશીલ માહિતીની ચોરી: ઓફિસના કમ્પ્યુટર પર મોકલેલા સરકારી, બેંકિંગ કે નાણાકીય દસ્તાવેજો હેકર્સના હાથમાં જઈ શકે છે.
૨. સુરક્ષિત રહેવા માટે સરકાર દ્વારા અપાયેલી ૫ ખાસ સૂચનાઓ
| સુરક્ષા નિયમ | શું કાળજી રાખવી? |
|---|---|
| ૧. મેન્યુઅલ લોગઆઉટ કરો | કમ્પ્યુટર પર કામ પૂરું થાય એટલે બ્રાઉઝર બંધ કરવાને બદલે WhatsApp મેનુમાં જઈને ફરજિયાત Log out પર ક્લિક કરો. |
| ૨. પબ્લિક PC થી દૂર રહો | સાયબર કાફે, હોટલના કમ્પ્યુટર કે અન્ય કોઈ વ્યક્તિના લેપટોપમાં WhatsApp Web લોગિન કરવાનું ટાળો. |
| ૩. Incognito Mode વાપરો | જો બીજાના કમ્પ્યુટરમાં લોગિન કરવું જ પડે, તો બ્રાઉઝરના Incognito / Private Mode નો ઉપયોગ કરો અને પછી લોગઆઉટ કરો. |
| ૪. Linked Devices ચેક કરો | તમારા મોબાઇલ WhatsApp માં Settings → Linked Devices માં જઈને ચેક કરતા રહો કે કોઈ અજાણ્યું ડિવાઇસ લિંક તો નથી ને. |
| ૫. ઓફિશિયલ કામ ટાળો | શેર કરેલા કમ્પ્યુટર પર WhatsApp Web દ્વારા બેંકિંગ, પાસવર્ડ કે અત્યંત ખાનગી દસ્તાવેજોની આપ-લે ન કરો. |