અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના

Mr.Vikikumar
By -
0

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની GUJCET/ NEET/JEE જેવી પૂર્વ પરીક્ષાની તૈયારી માટે વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે

યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫

નિયમો અને શરતો

  • વિદ્યાર્થીએ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને સંબંધિત જિલ્લા નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની નિયમોનુસાર પૂર્વ પરવાનગી મેળવ્યા બાદ એટલે કે પ્રાથમિક મંજુરી મળ્યા બાદ જ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવાનો રહેશે. અન્યથા આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહિ
  • તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ સહાય મેળવવા માટે પુન: ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ "તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ થયા અંગેનું તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર" અને "ફી ભર્યાની પહોંચ" અપલોડ કરવાની રહેશે તેમજ બાયોમેટ્રિક (ફિંગર પ્રિંટ) હાજરીની હાર્ડ કોપી સંબંધિત જિલ્લા કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. જે બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને નિયમોનુસાર તાલીમ સહાયની ચૂકવણી તેમના બેંક ખાતામાં ડીબીટી માધ્યમ દ્વારા કરવામાં આવશે
  • ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની રાજ્ય કક્ષાએથી યાદી બન્યા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ જોગવાઈ અને લક્ષ્યાંક ધ્યાને લઈ નિયમોનુસાર તાલીમ સહાય ચૂકવવામાં આવશે.
  • તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે

વિદ્યાર્થીના પાત્રતાના ધોરણો

  • વિદ્યાર્થી અનુસૂચિત જાતિનો હોવો જોઈએ
  • વિદ્યાર્થીએ ધોરણ-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતો હોવો જોઈએ

સંસ્થા પસંદગીના ધોરણો

  • સંસ્થા ત્રણ વર્ષ કરતા વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ
  • સંસ્થા GST નંબર/PAN CARD ધરાવતી હોવી જોઈએ
  • સંસ્થાઓમાં હાજરી માટે બાયોમેટ્રિક (ફિંગર પ્રિંટ) મશીન હોવું જોઈએ
  • તાલીમી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ:
    • મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
    • કંપની અધિનિયમ, ૧૯૫૬
    • શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓનો અધિનિયમ, ૧૯૪૮)
  • તાલીમી સંસ્થામાં NEET/JEE માટે જે તે વિષયમાં M.Sc. થયેલ ફેકલ્ટી હોવા જોઈએ

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • વિદ્યાર્થીના જાતિ પ્રમાણપત્રની નકલ
  • વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો (વિજળી બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ભાડા કરાર પૈકી કોઈપણ એક)
  • ધોરણ-૧૦ અથવા તેનાથી આગળ કરેલ અભ્યાસની તમામ માર્કશીટ (જેમાં ટકાવારીની ગણતરી કરી શકાય)
  • ધોરણ-૧૨માં જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાનું બોનાફાઈડ પ્રમાણપત્ર
  • જે સંસ્થામાં પ્રવેશ લેવાનો હોય તે સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર (પોર્ટલ પર ઉપલબ્ધ છે)
  • તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કર્યા અંગેનું તાલીમી સંસ્થાનું નિયત પ્રમાણપત્ર (પોર્ટલ પર ઉપલબ્ધ છે) (તાલીમ સહાય મેળવવા માટે)
  • સંસ્થામાં ફી ભર્યાની પહોંચ (તાલીમ સહાય મેળવવા માટે)
  • વિદ્યાર્થીની બાયોમેટ્રિક હાજરીની હાર્ડ કોપી (તાલીમ સહાય મેળવવા માટે જિલ્લા કચેરીમાં જમા કરાવવી)
  • વિદ્યાર્થીના નામની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ/રદ કરેલ ચેક (તાલીમ સહાય મેળવવા)

મહત્વપૂર્ણ માહિતી

  • ઓફિસિયલ વેબસાઇટ: ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ
  • સહાય રકમ: રૂ. ૨૦,૦૦૦/- સુધી
  • યોગ્યતા: ધોરણ-૧૦માં ૭૦% અને વિજ્ઞાન પ્રવાહ
  • આવશ્યક: પૂર્વ મંજૂરી જરૂરી

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)
3/related/default