31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ!

Mr.Vikikumar
By -
0

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ!

Aadhaar-PAN Link Deadline: શું તમે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરી લીધું છે? જો નહીં, તો આ કામ ઝડપથી પતાવી લો. આ કામ પૂરું કરવા માટે હવે તમારી પાસે માત્ર સાત દિવસનો સમય રહ્યો છે, કારણ કે તેને કોઈ પણ સંજોગોમાં વર્ષના છેલ્લા દિવસ એટલે કે, 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ કરવું જરૂરી છે. જો તમે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવશો તો તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ એટલે કે નકામું થઈ જશે. જેના કારણે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ PAN ધારકો માટે જરૂરી

આ વર્ષે એપ્રિલમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન પ્રમાણે જેમને 1 ઑક્ટોબર, 2024 પહેલા તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને પાનકાર્ડ જારી કરવામાં આવ્યું હતું, તેમણે 2025ના અંત સુધીમાં પોતાના પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરાવવું જરૂરી છે. તેની ડેડલાઇન 31 ડિસેમ્બર છે, અને તેને લંબાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે.

આ નક્કી કરવામાં આવેલી Aadhaar-PAN Link ડેડલાઇન સુધીમાં કોઈ આ કામ નહીં પતાવે, તો તેમનો પાનકાર્ડ 1 જાન્યુઆરી, 2026થી ડિએક્ટિવેટ થઈ જશે. તેથી બીજા કામને બાજુ પર રાખીને આ મહત્ત્વપૂર્ણ કામ શક્ય તેટલું ઝડપથી પૂર્ણ કરમાં જ ભલાઈ છે. ટેક્સ કાયદા હેઠળ PAN અને આધારનું લિંક હોવું ફરજિયાત છે.

પાનકાર્ડ ડિએક્ટિવેટ થવાથી શું નુકસાન?

જો કાર્ડ ધારકો નિર્ધારિત ડેડલાઇનની અંદર આ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમાં ટેક્સ ફાઇલિંગ, રિફંડ અથવા અન્ય નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલીઓ આવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ, અથવા CBDTએ દ્વારા પણ એ લોકોને નિર્દેશ આપવામાં આવ્યો છે જેમણે પોતાના વાસ્તવિક આધાર નંબરને બદલે પોતાના આધાર નોંધણી IDનો ઉપયોગ કરીને પાનકાર્ડ પ્રાપ્ત કર્યું છે, તેમણે આ ડેડલાઇનની અંદર તેમના આધાર-પાન કાર્ડ લિંકિંગનું કામ પૂરું કરવું પડશે.

Pan-Aadhaar લિંક કરવું ખૂબ સરળ છે

  1. આવકવેરા વિભાગની ઓફિશ્યયલ વેબસાઇટ www.incometax.gov.in પર લોગ ઇન કરો.
  2. હવે પેજ ઓપન થતાં ક્વિક લિંક્સ સેક્શનમાં જાઓ અને Link Aadhaar પર ક્લિક કરો.
  3. હવે તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે, જ્યાં પાન, આધાર અને મોબાઇલ નંબર નાખો.
  4. ત્યારબાદ 'I validate my Aadhaar details'ના ઓપ્શનને સિલેક્ટ કરો.
  5. આ કરતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે.
  6. તેને માગવામાં આવેલા સ્થાન પર ભરી દો અને ત્યારબાદ દેખાઈ રહેલ 'Validate' પર ક્લિક કરો.
  7. આ આખી પ્રોસેસ બાદ તમારો પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

નોંધ: આ લેખ માહિતી માટે છે. વધુ ડિટેલ માટે ઇનકમ ટેક્સ વેબસાઇટનો સંપર્ક કરો.

અમારી WhatsApp ગ્રુપમાં જોડાઓ!

તાજેતરના સમાચાર, સરકારી યોજનાઓ, નોકરીના અવસરો અને ઉપયોગી માહિતી માટે અમારી WhatsApp ગ્રુપમાં જોડાવા નીચેના બટન પર ક્લિક કરો.

બટન પર ક્લિક કરતાં જ તમે WhatsApp ગ્રુપમાં જોડાઈ શકશો

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)
3/related/default