Header Ads

" />

LRD Result 2022 Gujarat - Constable Cut Off & Merit List

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 પર Join લખી મોકલો

LRD Result 2022 Gujarat - Constable Cut Off & Merit List

લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે.

માજી સૈનિકના કિસ્સામાં જે તે કેટેગીરીના કટ-ઓફમાં ૨૦%નો ઘટાડો કરી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી કરવામાં આવેલ છે.

વધુ જાણો : આયુષ્માન કાર્ડ 5 લાખ સુધીનો મફત સારવાર 

વધુ જાણો : સમરસ છાત્રાલયોમાં પ્રવેશ ઓનલાઇન અરજી


અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

જે કિસ્સામાં ગુણ અને ઉંમર બન્ને સરખા થતા હોય તો વધુ ઉંચાઇવાળા ઉમેદવારને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

રમતવીરોના કિસ્સામાં તેમના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

વધુ જાણો : વ્હાલી દીકરી યોજના વિશે માહિતી 

વધુ જાણો : ઈ શ્રમકાર્ડ ફાયદા અને કોણ અરજી કરી શકે 

વધુ જાણો : સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી 

વિધવા ઉમેદવારના કિસ્સામાં તેમના શારીરીક કસોટીના માર્કસ તથા લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાં માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે. જો આવા કોઇપણ ઉમેદવારનો દસ્તાવેજ ચકાસણીની યાદીમાં સમાવેશ થયેલ હશે તો તેને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.

કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.

LRD Result 2022 Gujarat - Constable Cut Off & Merit List


(A) પુરૂષ ઉમેદવાર કટ-ઓફ


(B) મહિલા ઉમેદવાર કટ-ઓફ


(C) માજી સૈનિક ઉમેદવાર  કટ-ઓફ


દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે

પાસ થયેલા ઉમેદવારોની  લિસ્ટ ડાઉનલોડ કરો 


બધા ઉમેદવારના પરીક્ષામાં આવેલા માર્ક્સ જોવા માટે 

અહીં ક્લીક કરો 


રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 પર Join લખી મોકલો

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.