Header Ads

" />

ikhedut portal gujarat 2022 yojana list

ikhedut portal gujarat 2022 yojana list,ikhedut portal login,i khedut arji status,ikhedut yojana,ikhedut portal gujarat 2021,khedut loan gujarat kcc gujarat,ikhedut portal mobile yojana

ગુજરાત રાજ્ય ભારત દેશમાં કૃષિક્ષેત્રે અવનવી પદ્ધતિઓ અપનાવી દેશને નવી દિશા આપી છે. રાજ્ય સરકાર ખેડૂતહિતલક્ષી નીતિ આપનાવી પણ છે. ખેડૂતોની આવકમાં વધારો ઉત્તમ પ્રકારનાં બિયારણ, ઝીરો ટકા દરે પાક ધિરાણ, નહેર દ્વારા સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યના ખેડૂતપુત્રોનું જીવણધોરણ ઉંચૂ લાવવા માટે વિવિધ કલ્યાણકારી અને ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં મૂકેલી છે.

ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લેવા માટે ikhedut portal website નો ઉપયોગ કરી શકે છે. આઈ ખેડૂત એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો યોજનાની ઓનલાઈન અરજીઓ ગ્રામપંચાયતથી કે ઘરે બેઠા પણ કરી શકે છે. રાજ્યના ખેડૂતોને આ પોર્ટલના માધ્યમથી કૃષિવિષયક માહિતી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા મેળવી શકે છે. ikhedut portal khetivadi yojana ની માહિતી કચેરીમાં ગયા વગર પ્રાપ્ત થઈ શકે છે. ખેડૂતો જુદા-જુદા APMC બજારમાં ચાલતા ખેતપેદાશોના ભાવો જાણી શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત Web Portal બનાવેલ છે. અને આ આર્ટિકલ દ્વારા ikhedut Portal Online Arji બાબતે તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું.

ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવવાથી ઘણા લાભો ખેડૂતોને થયા છે. આ પોર્ટલ પર ખેડૂતોની ખેતી અંગે તથા ખેડૂતમિત્રોની તમામ માહિતી આપેલી છે. આ પોર્ટલના વિવિધ લાભો નીચે મુજબ છે.

  • ખેડૂત લાભાર્થીઓ ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી ઘરેથી કે ગ્રામ પંચાયતથી સરળતાથી કરી શકે છે.
  • લાભાર્થીઓને રૂબરૂ કચેરીઓ સુધી જવામાં મુક્તિ મળે છે.
  • ખેડૂતમિત્રો ikhedut portal khetivadi yojana સરળતાથી પોતાના ટેકનોલોજીના સાધનોથી જાણી શકે છે.
  • ખેડૂત લાભાર્થીઓ સરકારના સોઈલ હેલ્થ કાર્ડ (Soil Health Card) જેવા નવા પ્રોગ્રામનો જાણકારી અને લાભ મેળવી શકે છે.
  • કૃષિપેદાશોના ભાવો પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા જાણી શકે છે.
  • ખેડૂતો પાક વાવણી કરતાં પહેલાં હવામાનની જાણકારી મેળવી શકે છે.
  • ધરતીપુત્રો i khedut helpline number પર ખેતીવિષયક માહિતી વિનામૂલ્યે મેળવી શકે છે. 


i-ખેડૂત પોર્ટલ પર Online Form ભરવા માટે પાત્રતા નક્કી કરેલ છે. ikhedut portal registration માટે શું-શું પાત્રતા જોઈએ તથા કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ અને તેના પાસે ખેતી માટે જમીન હોવી જોઈએ.
  • ખેડૂત પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  • બેંક એકાઉન્‍ટ ધરાવતા હોવો જોઈએ.
  • ikhedut portal 7/12 અને 8-અ ના જમીન પ્રમાણપત્રો
  • ખેડૂત નોંધણી માટે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • જો ખેડૂત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હોય તો જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • જંગલ વિસ્તારના ખેડૂતો માટે વન અધિકાર પત્ર હોવું જોઈએ.
  • દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ખેડૂતો પાસે રેશનકાર્ડ હોવું જોઈએ


ખેડૂત યોજના માટે બનાવેલ ikhedut portal પર વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમ કે ખેતીવાડીની યોજનાઓ / પશુપાલનની યોજનાઓ /બાગાયતીની યોજનાઓ/મત્સ્ય પાલનની યોજનાઓ / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ વગેરે ચાલે છે. આ ઉપરાંત અન્ય યોજનાઓમાં આત્મા પ્રોજેક્ટની યોજનાઓ, ગોડાઉન સ્કીમ વગેરે યોજનાઓ ચાલે છે.

I khedut પોર્ટલ દ્વારા આ સાધનો માટે સબ્સિડી અરજી કરી શકાશે

  1. એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
  2. કમ્બાઈન્ડ હાર્વેસ્ટર
  3. કલ્ટીવેટર
  4. ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  5. ગ્રાઉન્ડ નટ ડીગર
  6. ચાફ કટર (એન્જિન-ઇલે.મોટર ઓપરેટેડ)
  7. ચાફ કટર (ટ્રેકટર-પાવર ટીલર ઓપરેટેડ)
  8. ટ્રેક્ટર
  9. તાડપત્રી
  10. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  11. પ્લાઉ (તમામ પ્રકારના)
  12. પ્લાન્ટર (અન્ય પ્રકારના)
  13. પશુ સંચાલિત વાવણિયો
  14. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  15. પાવર ટીલર
  16. પાવર થ્રેસર
  17. પોટેટો ડીગર
  18. પોટેટો પ્લાન્ટર
  19. પોસ્ટ હાર્વેસ્ટના સાધના
  20. પોસ્ટ હોલ ડીગર
  21. ફાર્મ મશીનરી બેંક – 10 લાખ સુધીના
  22. ફાર્મ મશીનરી બેંક – 25 લાખ સુધીના
  23. ફાર્મ મશીનરી બેંક – (પસંદ કરેલ જિલ્લો-ગામ)
  24. બ્રસ કટર
  25. બેસર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું મશીન)
  26. માનવ સંચાલિત સાઇથ (કાપણીનું સાધન)
  27. માલવાહક વાહન
  28. રીઝર, બેંડ ફોર્મર, ફરો ઓપનર
  29. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ, પાવર વીડર)
  30. રોટાવેટર
  31. લેન્ડ લેવલર
  32. લેસર લેન્ડ લેવલર
  33. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  34. વિનોવીંગ ફેન
  35. શ્રેડર, મોબાઈલ થ્રેડર
  36. સબ સોઇલર
  37. સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ
  38. હેરો (તમામ પ્રકારના)
  39. હાઇટેક, હાઇ પ્રોટેક્ટિવ
  40. ઈક્વિપમેન્ટ હબ 100 લાખ સુધીના
  41. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
  42. પાક સંરક્ષણ સાધન
  43. સોલર લાઇટ ટ્રેપ
  44. સ્માર્ટ ફોન ખરીદી પર સહાય
  45. પંપ સેટ્સ
  46. પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની જાહેરાત
  47. વોટર કેરિંગ પાઇપલાઇન


ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે Online Form ભરી શકાય છે. જેને ધ્યાને રાખીને Government of Gujarat દ્વારા i-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ખેડૂતોનું આ પોર્ટલ Agriculture, Farmers Welfare & Co-Operation Department દ્વારા વિકસાવવામાં આવેલ છે. આ અરજી કેવી રીતે Online કરવી શકાય તેની માહિતી મેળવીશું.

I ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ખોલ્યા બાદ “યોજનાઓ” પર ક્લિક કરવું.

ઓફિશિયલ વેબસાઈટ ક્લિક કરો 

અન્ય યોજનાઓ ક્લિક કરો 


કેવી રીતે કરશો અરજી

આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ખેડૂતોને ખેતી માટે આધુનિક પદ્ધતિ અપનાવવા માટે અને પાક વિશે વધુ માહિતી માટે ખેડૂત હેલ્પલાઇન નંબર પર ટોલ ફ્રી સંપર્ક કરી શકે છે. કોઈપણ પાક ઉત્પાદન વધારવા માટે પણ Kheduto હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

 વધુ માહિતી માટે ખેડૂત હેલ્પલાઇન નંબર

ગ્રામ પંચાયતમાં થયેલ કામની વિગતો ઓનલાઈન 

ગાય સહાય યોજના ગાય આધારિત ખેતી કરતા ખેડૂતને રૂ. 900 દર મહિને

ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં ધોરણ 10 પાસ પર ભરતી👉 વધુ માહિતી માટે......

કેન્દ્ર વિભાગ માટે SSCમાં ભરતી 2022👉 વધુ માહિતી માટે .......

પાલક માતા પિતા યોજના રૂપિયા 3000/-ની સહાય 👉 વધુ માહિતી .....


રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો 

યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે 

Whatsapp Groups

👇👇👇👇👇👇👇👇

My4village No.202

My4village No.203

My4village No.204

Follow Instagram 

Viki_vk_26

My4village


कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.