Header Ads

" />

આઈ ખેડૂત પોર્ટલ પર કયા કયા વિભાગની અરજીઓ કરી શકાય છે?

 ikhedut helpline number

ખેડૂતોને ખેતી માટે આધુનિક પદ્ધતિ અપનાવવા માટે અને પાક વિશે વધુ માહિતી માટે ખેડૂત હેલ્પલાઇન નંબર પર ટોલ ફ્રી સંપર્ક કરી શકે છે. કોઈપણ પાક ઉત્પાદન વધારવા માટે પણ Kheduto હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.


Kisan Call Center :- 1551

Kisan Helpline number (Toll Free) :- 1800-180-1551


FAQ of iKhedut Portal

1. ikhedut Portal શેના માટે છે?

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા બનાવવામા આવેલું ખેડૂતો માટેનું ઓનલાઈન પોર્ટલ છે. આ પોર્ટલ પર યોજનાઓના લાભ માટે કોઈપણ જગ્યાએથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

2. આઈ ખેડૂત પોર્ટલ પર કયા કયા વિભાગની અરજીઓ કરી શકાય છે?

આ પોર્ટલ પર ખેડૂતો, પશુપાલકો, માછીમારો પોતાને લગતી અરજીઓ કરી શકે છે. ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ તથા અન્ય યોજનાઓનીઓનલાઇન અરજી કરી શકે છે.

3. આ પોર્ટલ પર ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે કોઈ સુવિધા ખરી?

હા.! ikhedut portal પર ખેતીવાડી વિશે, બાગાયત કરવામાં, પશુપાલન વિષય પર કે મસ્ત્ય ઉદ્યોગ બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો “મૂઝવતા પ્રશ્નો” નામના પેજ પરથી માહિતી મેળવી શકે છે.

4. આઈ ખેડૂત પોર્ટલ પરથી ખેત પેદાશોના ભાવ જાણી શકાય?

હા, આ પોર્ટલ દ્વારા બજારભાવ નામના પેજ પરથી ખેડૂતો પાક ઉત્પાદનના બજાર ભાવ જાણી શકે છે.

5. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અધિકૃત થયેલ ઈનપુટ ડીલરોની યાદી ક્યાં મળશે?

ikhedut પરથી રાજ્યના ખેડૂતોને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે, આ સાધન ખરીદવા માટે માન્ય Input Dealer ની યાદી આ પોર્ટલ પરથી વિનામૂલ્યે પ્રાપ્ત થશે.

6. What is Ikhedut?

Ikhedut એ ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવેલ ઓનલાઈન પોર્ટલ છે. આ પોર્ટલ પર ખેડૂતોને ખેતીલક્ષી માહિતી, હવામાનના સમાચાર તથા વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

7. How Can I Get khedut Certificate in Gujarat?

ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર (khedut Certificate) મેળવવું હોય તો અરજદારે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ડીજીટલ ગુજરાત પોર્ટલની એન્ટ્રી e-Gram હેઠળ કામ કરતા VCE પાસેથી કરી શકાશે.

8. How to Apply for Ikhedut online?

ikhedut portal પર ખેડૂતની યોજનાઓની ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. આ યોજનાઓની ઓનલાઇન અરજી માટે “યોજના” માં જઈને કરી શકાય છે.


પ્રિય વાંચકો,

     ઉપર આપેલી ikhedut portal બાબતે કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો તમે નીચે આપેલા Comment Box અથવા Contact Us માં પૂછી શકો છો. આપનો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલ વાંચ્યો તે બદલ ખુબ ખુબ આભાર. આ આર્ટિકલ માહિતીગાર લાગ્યો હોય તો તમારા મિત્રો અને સગાં-સબંધીઓ સુધી Share કરજો.


રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો 

યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે 

Whatsapp Groups

👇👇👇👇👇👇👇👇

My4village No.202

My4village No.203

My4village No.204

Follow Instagram 

Viki_vk_26

My4village


कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.