Header Ads

" />

પાલક માતા-પિતા ,Palak Mata Pita Yojana Gujarat

યોજનાનું નામ : પાલક માતા-પિતા


પાત્રતાના માપદંડ

  •  ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી,
  •  અથવા તો પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કર્યા હોઇ તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગાને.


સહાયનું ધોરણ

  • બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.


રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
  • જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
  • પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
  • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
  • પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક

સૂચના:-

1) આ અરજી પત્રક જે બાળકોના માતપિતા હયાત નથી અથવા તો જે બાળકોના પિતા મૃત્યુ પામેલ છે અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના પાલક માતા-પિતાને માસિક રુ ૩૦૦૦\- ની સહાય મેળવવા માટે નીચેના ફોરમ માં અરજી કરી શકશે.

2) પાલક માતા-પિતાની જો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રુ ૨૭૦૦૦\- થી વધુ અને શહેરી વિસ્તારમાં ૩૬૦૦૦\- વધુ હશે તેવા પાલક માતા-પિતા સદર યોજના હેઠળ અરજી કરવા પાત્ર છે. 

 

પાત્રતાના ધોરણો

    જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોયતેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ સહાય DBT થી ચુકવવામાં આવે છે.

 

  • જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
  • દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.

ઓફિશિયલ વેબસાઈટ : ક્લિક કરો 

સેન્ટર ઓફિશિયલ વેબસાઈટ : ક્લિક કરો 


અમલીકરણ

રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.



4000+ પ્રશ્નો તલાટી કમ મંત્રી  Download PDF 

 ગુજરાત જનરલ નોલેજ PDF,

ગુજરાતનો ભૂગોળ PDF

કમ્પ્યુટર વિશે મહત્વપૂર્ણ પ્રશ્નોની PDF

SSC CGL & CHSL (10+2) 2021 Exam Time Table

ગ્રામ પંચાયતમાં થયેલ કામની વિગતો ઓનલાઈન કેવી રીતે જોવી?

245 ગુજરાતી પ્રશ્નોની PDF ડાઉનલોડ

Success Academy Patan દ્વારા જનરલ નોલેજ (GK) 4000 વન લાઇનર પ્રશ્નો PDF બુક ડાઉનલોડ

જલદીથી કરી દો આ કામ, નહીં તો આ વખતે PM Kisan Samman Nidhiનો હપ્તો નહીં પડે તમારા ખાતામાં

SSC મલ્ટી ટાસ્કીંગ (નોન-ટેક્નિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) ભરતી - ધોરણ 10 પરીક્ષા પાસ

ઈ શ્રમકાર્ડ શું છે? તેના ફાયદા અને કોણ અરજી કરી શકે છે?

કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ટૂલકીટસ માનવ કલ્યાણ યોજના

 રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો 

યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે 

Join Whatspp Group 

 દરરોજ સવારે અને સાંજે  PDF સ્વરૂપે ન્યુઝ પેપર,

 શિક્ષક મિત્રો માટે પરીપત્ર

જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત

અગત્યના શૈક્ષણિક ન્યુઝ્

આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF

આવનારી યોજનાઓની માહિતી

તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF

 સરકારી ભરતીઓ વિશે માહિતી

  ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ. 

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગ્રુપ નં. 205

તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો  






    कोई टिप्पणी नहीं

    Blogger द्वारा संचालित.