SSC મલ્ટી ટાસ્કીંગ (નોન-ટેક્નિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા, 2022
Multi Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination, 2021
સ્ટાફ સિલેક્શન કમિશને (SSC) મંગળવારે એટલે કે 22 માર્ચ, 2022ના રોજ મલ્ટી ટાસ્કિંગ (નોન-ટેક્નિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા, 2021નો કાર્યક્રમ જાહેર કર્યો છે. SSCની અધિકૃત વેબસાઇટ https://ssc.nic.in પર જાહેર કરાયેલ નોટિસ મુજબ, આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 માર્ચથી શરૂ થઈ છે અને 30 એપ્રિલ, 2022 સુધી અરજી પ્રક્રિયા ચાલુ રહેશે.
રસ ધરાવતા ઉમેદવારો પોતાની લાયકાત નોટિફીકેશનમાં વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 30-4-2022 છે.
શૈક્ષણિક લાયકાત:
કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને આ ભરતી માટે ધ્યાનમાં લેવામાં આવશે.
નોકરીની વિગતો:
પોસ્ટ્સ:
- MTS મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: 8000 +
- હવાલદાર: 3,603 પોસ્ટ્સ
પોસ્ટની કુલ સંખ્યા:
- 11,000 +
ઉંમર મર્યાદા:
- ન્યૂનતમ - 18 વર્ષ
- મહત્તમ - 25 વર્ષ
ઉંમરમાં છૂટછાટ:
- SC/ST – 05 વર્ષ
- OBC – 03 વર્ષ
હવાલદાર માટે ભૌતિક ધોરણો:
ઊંચાઈ:
- પુરુષ: 157.5 સેમી
- સ્ત્રી: 152 સેમી
છાતી:
- પુરુષ: 76 - 81 સેમી
સાયકલિંગ:
- પુરુષ: 30 મિનિટમાં 8 કિમી
- સ્ત્રી: 25 મિનિટમાં 3 કિમી
વજન (માત્ર સ્ત્રી માટે):
- ન્યૂનતમ 48 કિગ્રા
ચાલવું:
- પુરુષ: 15 મિનિટમાં 1600 મીટર
- સ્ત્રી: 20 મિનિટમાં 1 કિ.મી
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 30,એપ્રિલ 2022 (રાત્રે 11.30 વાગ્યા સુધી)
ઓનલાઈન ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 2, મે 2022 (રાત્રે 11.30 વાગ્યા સુધી)
ઑફલાઇન ચલણ બનાવવાની છેલ્લી તારીખ - 5, મે 2022
ઓફિશિયલ વેબસાઈટ : ક્લિક કરો
SSC ઓફિશિયલ વેબસાઈટ : ક્લિક કરો
યોજનાનું નામ : માનવ કલ્યાણ યોજના
कोई टिप्पणी नहीं