માનવ કલ્યાણ યોજના
યોજનાનું નામ : માનવ કલ્યાણ યોજના
કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આપવા અને સ્વ-રોજગારીની યોજનાઓના ઓનલાઇન ફોર્મ ચાલુ છે
યોજનાની પાત્રતા
- ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
મળવા પાત્ર ટૂલકીટસના નામ
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચી કામ
- ભરત કામ
- દરજી કામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણાં બનાવટ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફલોરમીલ
- મસાલા મીલ
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડની નકલ
- બી.પી.એલ. દાખલો (સ્કોર 0 થી 16 ની વચ્ચે હોવો જોઈએ )
- રેશનકાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલ હોય.
- ઉમર નો પુરાવો (આધાર કાર્ડ/પાન કાર્ડ/ચૂંટણી કાર્ડ/શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક )
- ધંધાના અનુભવનો દાખલો (ફરિજયાત નથી )
- જાતિનો દાખલો
- મોબાઇલ નંબર
- જીમેલ
વધુ માહિતી માટે સરકારી વેબસાઈટ : ઈ કુટીર
ઓફિસિયલ વેબસાઈટ : ક્લીક કરો
ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/05/2022
ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે
DIGITAL SEVA KENDRA
( Computer Cyber Center )
NAME : MR, VIKIBHAI
ADDRESS : AT POST KUIDA , TA UCHCHHAL , DIST TAPI
GMAIL ID : vikibhai1039@gmail.com
WHATSAPP CONTACT NO : +91 8980301150
નવનીત જનરલ નોલેજ બુક Download PDF
600 વન લાઈનર પ્રશ્નો Download PDF
4000+ પ્રશ્નો તલાટી કમ મંત્રી Download PDF
કમ્પ્યુટર વિશે મહત્વપૂર્ણ પ્રશ્નોની PDF,
SSC CGL & CHSL (10+2) 2021 Exam Time Table
ગ્રામ પંચાયતમાં થયેલ કામની વિગતો ઓનલાઈન કેવી રીતે જોવી?
બિન સચિવાલય ક્લાર્ક Old Paper PDF
कोई टिप्पणी नहीं