મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૨૫, My4village
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર
"મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૨૫- My4village"
જાહેરનામા ક્રમાંક: રાપબો/જ્ઞા.સા.સ્કો. પરીક્ષા/૨૦૨૫-૨૬/૨૧૨૭-૨૨૨૩
રોજ નવી નવી માહિતીઓ માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો
![]() |
યોજનાનો હેતુ:
ગુજરાત રાજ્યના ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૯ થી ૧૨ સુધી શિક્ષણ માટે સ્કોલરશીપ પ્રદાન કરવી.
પરીક્ષાનો કાર્યક્રમ:
ક્રમ |
વિગત |
તારીખ / સમયગાળો |
૧ |
જાહેરનામું બહાર પાડવાની તારીખ |
તા. ૨૪/૦૨/૨૦૨૫ |
૨ |
રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો
સમયગાળો |
તા. ૨૫/૦૨/૨૦૨૫ (બપોરે ૨:૦૦) થી તા.
૦૬/૦૩/૨૦૨૫ |
૩ |
પરીક્ષા ફી |
નિઃશુલ્ક |
૪ |
પરીક્ષાની તારીખ |
તા. ૨૯/૦૩/૨૦૨૫ |
કસોટીમાં બેસવા માટેની પાત્રતા:
ધોરણ-૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરેલ હોવો જોઈએ.
- ધોરણ-૮માં અભ્યાસ કરતા અથવા ઉત્તીર્ણ થયેલ હોવો જોઈએ.
- આ માટે આવકની મર્યાદા નક્કી કરેલ નથી.
કસોટીનું માળખું:
- પરીક્ષા બહુવિકલ્પી (MCQ Based) રહેશે.
- કુલ ગુણ: ૧૨૦
- સમયસીમા: ૧૫૦ મિનિટ
- માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી
|
---|
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે વધારાના ૩૦ મિનિટ મળશે.
અભ્યાસક્રમ:
MAT (બૌદ્ધિક યોગ્યતા કસોટી):
- Analogies (સાદ્રશ્ય)
- Classification (વર્ગીકરણ)
- Numerical Series (સંખ્યા શ્રેણી)
- Pattern Perception (નમૂનાની ઓળખ)
- Hidden Figure (છુપાયેલી આકૃતિ)
SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી):
વિષય |
ગુણ |
ગણિત |
૨૦ |
વિજ્ઞાન |
૨૦ |
સામાજિક વિજ્ઞાન |
૧૫ |
અંગ્રેજી |
૧૦ |
ગુજરાતી |
૧૦ |
હિન્દી |
૫ |
પરિણામ અને મેરીટ લિસ્ટ:
- પરીક્ષાનું પરિણામ www.sebexam.org પર જાહેર થશે.
- Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શાળાઓને મોકલવામાં આવશે.
- વિધાર્થીઓના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા:
- પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે કામચલાઉ મેરીટ લિસ્ટ પોર્ટલ પર પ્રસિદ્ધ થશે.
- રાજ્ય કક્ષાની યાદીમાં SC/ST માટે અનામત અને 50% લાભાર્થી કન્યાઓ રહેશે.
- પસંદગી થયેલા વિદ્યાર્થીઓ ધોરણ-૯માં નિયત શાળામાં પ્રવેશ લઈ શકશે.
- પ્રવેશ મેળવ્યા બાદ શાળાઓ પ્રમાણપત્ર આપશે, જે વાલીઓએ પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.
- વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીની શાળામાં પ્રવેશ લેવા સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા:
- અરજી પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ https://schoolattendancegujarat.in/ પોર્ટલ પર તા. ૨૫/૦૨/૨૦૨૫ (બપોરે ૨:૦૦) થી ૦૬/૦૩/૨૦૨૫ સુધી અરજી કરવી.
- ફક્ત ઓનલાઈન ફોર્મ જ સ્વીકારવામાં આવશે.
- નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) સુધારવાની કોઈ તક મળશે નહીં.
- ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- વિદ્યાર્થીએ જે માધ્યમ પસંદ કરશે તે જ માધ્યમમાં પરીક્ષા આપી શકશે.
વિગતવાર માહિતી માટે www.sebexam.org ની મુલાકાત લો.
રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો
યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 202
તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
कोई टिप्पणी नहीं