તલાટીની પરીક્ષા માટે ઉમેદવારોએ આ ફોર્મ ભરવું જરૂરી, જાણો કેમ?
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો
તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.
તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજાશે કે નહીં તેને લઇ આખરી નિર્ણય લેવાઇ ગયો છે. હવે 7 મેના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું છે. પહેલા પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવાની તૈયારી ચાલી રહી હતી. હવે આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મામલે જાહેરાત કરી છે. પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. સરકારનું કહેવું છે કે મશીનરી, પ્રીન્ટિંગમાં વ્યય અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.
વધુમાં ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, કન્ફર્મેશનના ફોર્મ આવતીકાલથી ઓજસ વેબસાઈટ પર ફોર્મ ભરાશે. જે ફોર્મ ભરી કન્ફર્મ કરશે એજ પરીક્ષા આપી શકશે. ફોર્મ ભરવા માટે 6 દિવસનો સમય આપવામાં આવશે અને જે લોકો બીજીવારનું ફોર્મ ભરશે તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. ત્યાં જ બેઠક વ્યવસ્થાને લઇ તેમણે જણાવ્યું હતું કે, જુનિયર કલાર્કની જેમ તલાટીની પરીક્ષા માટે પણ અલગ-અલગ જીલ્લાઓમાં રહેશે.
હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઇ જણાવ્યું હતું કે, આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે સંશાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. આ નિર્ણય ભવિષ્યની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમજ પેપર છપાવવા અને અન્ય વધારાનો ખર્ચ થાય છે તેના પર કાબુ મેળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય આવી ગયો છે. અને જે અંતર્ગત હવે તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવામાં આવશે.
વધુ માહિતી : ગેજ્યુએશન અથવા કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભરતી
વધુ માહિતી : GPSSB જુનિયર ક્લાર્ક મોડેલ પેપર PDF
વધુ માહિતી : General Knowledge PDF 2023
ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે
નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા સેંટર પર આવવું
દૂર વિસ્તારના વિદ્યાર્થી ઓ પણ અમારા સેન્ટર પર આવ્યા વગર ફોર્મ ભરાવી શકે છે
ફોર્મ ભરવું હોય તો કોલ કરો
મોબાઇલ નંબર : 8980301150
પેમેન્ટ Google Pay ,Paytm,Phonpe, થી પણ સ્વીકારવામાં આવશે
સરનામું
ડિજિટલ સેવા કેન્દ્ર
(કમ્પ્યુટર સાયબર સેન્ટર)
મુ.પો.-કુઇદા, તા.-ઉચ્છલ, જી.-તાપી
મોબાઇલ નં.-📞8980301150
જીમેલ : vikibhai1039@gmail.com
સેન્ટરનો સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 204
कोई टिप्पणी नहीं