Header Ads

" />

SSC CGL 2023 Notification PDF Out 17,000 Vacancy, Online Form 2024

 રોજ નવી નવી માહિતીઓ માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 

તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો


  જો તમે કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ અને એજન્સીઓ (જેમ કે - NIA, CBI, IB, NCB, CAG, ECI, CVC, ED, CS) માં સરકારી નોકરી કરવા માંગો છો તો આ મોટા સમાચાર ફક્ત તમારા માટે છે.

 સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી) એ આ વિભાગોમાં લગભગ 17,000+ ગ્રુપ બી અને ગ્રુપ સી પોસ્ટની ભરતી માટે 24/07/2024 રોજ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને અરજીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

વિવિધ મંત્રાલય માટે ભરતી 

  • સંરક્ષણ મંત્રાલય
  • રેલ્વે મંત્રાલય
  • વિદેશ મંત્રાલય
  • ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય
  • આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
  • સંચાર મંત્રાલય
  • રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)
  • ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
  • સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)
  • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)
  • સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)
  • ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)
  • ચૂંટણી પંચ (ECI)
  • કેબિનેટ સચિવાલય (CS)


પોસ્ટની કુલ સંખ્યા: 17,000+

લાયકાત : કોઈ પણ ગેજ્યુએશન  

ઉંમર મર્યાદા : 18 વર્ષ થી 30 વર્ષ 

વયમાં છૂટછાટ 

  • SC/ST – 05 વર્ષ (કુલ 35 વર્ષ સુધીના ઉમેદવાર ફોર્મ ભરી શકે )
  • OBC – 03 વર્ષ (કુલ 33 વર્ષ સુધીના ઉમેદવાર ફોર્મ ભરી શકે  


મહત્વપૂર્ણ તારીખો 

  • અરજી કરવાની છેલ્લી તારીખ - 24/07/2024


  • ઑફિશિયલ વેબસાઈટ : ઓપન


જરૂરી ડોક્યુમેન્ટ 
1. આધાર કાર્ડ 
3. કોલેજની છેલ્લી માર્કશીટ
4. પાસપોર્ટ ફોટો અને સહી 
5. જીમેલ અને મોબાઇલ નંબર 
6. જાતિનો દાખલો 
7. આવકનો દાખલો 


કોઈ પણ ગેજ્યુએશન વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે 

ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ છે 

ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 24/04/2024


Join Whatspp Group 

 દરરોજ સવારે અને સાંજે  PDF સ્વરૂપે ન્યુઝ પેપર,

 શિક્ષક મિત્રો માટે પરીપત્ર

જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત

અગત્યના શૈક્ષણિક ન્યુઝ્

આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF

આવનારી યોજનાઓની માહિતી

તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF

 સરકારી ભરતીઓ વિશે માહિતી

  ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ. 

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગ્રુપ નં. 204



ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો 

ધોરણ 10 પાસ માટે SSCમાં  MTS માટે ભરતી 2024 : Online Form Apply

ધોરણ 10 પાસ માટે SSCમાં  MTS ભરતી નોટિફિકેશન : ઓપન 

મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પરિણામ : Result





कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.