Gujarat Forest Guard Recruitment 2022, Apply for 823 Posts of
ગુજરાત વનરક્ષક ભરતી 2022
ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પર થોડા સમયમાં શરૂ થાય છે. ગુજરાતના વન વિભાગે 2022 માં પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. તેથી ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોવી નહીં અને ઓજસ ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઈન ફોર્મ ભરો અને છેલ્લી તારીખ પહેલાં તેને સબમિટ કરો.
- TET 1/2 પરીક્ષા ફોર્મ : ઓપન
- ધોરણ 10 પાસ માટે 24,000 જગ્યાની GD કોસ્ટેબલ ભરતી :ઓપન
કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને આ ભરતી માટે ધ્યાનમાં લેવામાં આવશે.
ઉંમર મર્યાદા:
- ન્યૂનતમ - 18 વર્ષ
- મહત્તમ - 34 વર્ષ
ઉંમરમાં છૂટછાટ:
- SC/ST/OBC – 05 વર્ષ (કુલ 39 વર્ષ સુધીના ઉમેદવાર ફોર્મ ભરી શકે )
- ઉંચાઈ : 155 સેમી
- વજન : 50 કિલો
- ઉંચાઈ :145 સેમી
- વજન : 45 કિલો
જરૂરી ડોક્યુમેન્ટ
1. આધાર કાર્ડ
2. ધોરણ 12ની માર્કશીટ
3. જાતિનો દાખલો
4. પાસપોર્ટ ફોટો અને સહી
5. મોબાઇલ નં અને જીમેલ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/11/2022
ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે
નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા સેંટર પર આવવું
દૂર વિસ્તારના વિદ્યાર્થી ઓ પણ અમારા સેન્ટર પર આવ્યા વગર ફોર્મ ભરાવી શકે છે
ફોર્મ ભરવું હોય તો કોલ કરો
મોબાઇલ નંબર : 8980301150
પેમેન્ટ Google Pay ,Paytm,Phonpe, થી પણ સ્વીકારવામાં આવશે
સરનામું
ડિજિટલ સેવા કેન્દ્ર
(કમ્પ્યુટર સાયબર સેન્ટર)
મુ.પો.-કુઇદા, તા.-ઉચ્છલ, જી.-તાપી
મોબાઇલ નં.-📞8980301150
જીમેલ : vikibhai1039@gmail.com
સેન્ટરનો સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 204
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
कोई टिप्पणी नहीं