Header Ads

" />

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ - MY4VILLAGE

 TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat government Education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of September (2022) Month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.

ટેટની પરીક્ષા જાહેરાત

પરીક્ષાનું નામ : TET પરીક્ષા ૨૦૨૨

અમલીકરણ : રાજ્ય પરીક્ષા બોર્ડ

પરીક્ષાના પ્રકાર :

(1) TET-1 EXAM 2022

(2) TET-2 EXAM 2022

જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ : 17/10/2022

ટેટ પરીક્ષાની તારીખ : નોટીફીકેશન મુજબ

પરીક્ષાનો પ્રકાર : ઓબ્જેકટીવ MCQ TYPE

ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ : http://gujarat-education.gov.in/seb/

કુલ ગુણ : ૧૫૦

તારીખમાં વધારો જુઓ નોટિસ : ઓપન 

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. 
  • TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.



TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સીલેબસ

TET-1 EXAM SYLLABUS 2022

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦


વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો : ૩૦ ગુણ

વિભાગ-2 ભાષા- ગુજરાતી : ૩૦ ગુણ

વિભાગ-3 ભાષા- અંગ્રેજી  : ૩૦ ગુણ

વિભાગ-4 ગણિત : ૩૦ ગુણ

વિભાગ-5 પર્યાવરણ : ૩૦ ગુણ

કુલ ગુણ : ૧૫૦


TET-2 EXAM SYLLABUS 2022

    TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦


વિભાગ-1 કુલ ગુણ  : ૭૫ ગુણ  

  • બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો : ૨૫ ગુણ 
  • ભાષા- ગુજરાતી અને અંગ્રેજી : ૨૫ ગુણ 
  • સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી : ૨૫ ગુણ 

વિભાગ-૨  ૭૫ ગુણ નો હોય છે. 

  • જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. : ૭૫ ગુણ

TET 1 ( ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા )

જરૂરી ડોક્યુમેન્ટ 
  • આધાર કાર્ડ 
  • જાતિ દાખલો 
  • ધોરણ 12 માર્કશીટ 
  • PTC/D.El.Ed માર્કશીટ 
  • પાસપોર્ટ ફોટો અને સહી 
  • મોબાઇલ નં અને જીમેલ 

TET -2 ( ધોરણ  ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા)

જરૂરી ડોક્યુમેન્ટ 
  • આધાર કાર્ડ 
  • જાતિ દાખલો 
  • BA અથવા B.SC છેલ્લી માર્કશીટ  
  • B.ED છેલ્લી માર્કશીટ 
  • પાસપોર્ટ ફોટો અને સહી 
  • મોબાઇલ નં અને જીમેલ 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31/12/2022

ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે 

નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા સેંટર પર આવવું 

દૂર વિસ્તારના વિદ્યાર્થી ઓ પણ અમારા સેન્ટર પર આવ્યા વગર ફોર્મ ભરાવી શકે છે 

ફોર્મ ભરવું હોય તો કોલ કરો 

મોબાઇલ નંબર : 8980301150

પેમેન્ટ Google Pay ,Paytm,Phonpe, થી પણ સ્વીકારવામાં આવશે 


સરનામું 

ડિજિટલ સેવા કેન્દ્ર 

(કમ્પ્યુટર સાયબર સેન્ટર)

મુ.પો.-કુઇદા, તા.-ઉચ્છલ, જી.-તાપી 

મોબાઇલ નં.-📞8980301150

જીમેલ : vikibhai1039@gmail.com

સેન્ટરનો સીધો સંપર્ક માટે અહીં ક્લીક કરો 


Join Whatspp Group 

 દરરોજ સવારે અને સાંજે  PDF સ્વરૂપે ન્યુઝ પેપર,

 શિક્ષક મિત્રો માટે પરીપત્ર

જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત

અગત્યના શૈક્ષણિક ન્યુઝ્

આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF

આવનારી યોજનાઓની માહિતી

તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF

 સરકારી ભરતીઓ વિશે માહિતી

  ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ. 

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગ્રુપ નં. 204


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ડિગ્રી માટે ઓનલાઇન ફોર્મ : ઓપન 

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો  

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.