GSSSB will released Bin Sachivalay Clerk & Grade 3 Office Assistant Results
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ,
ગાંધીનગર જાહેરાત ક્રમાંક : ૧૫૦ / ૨૦૧૮-૧૯ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરીણામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા તા.૧૨-૧૦-૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત અને તા.૦૧-૦૬-૨૦૧૯ અને તા ૧૬-૧૧-૨૦૧૯ ની સુધારા જાહેરાત ક્રમાંકઃ ૧૫૦૨૦૧૮ ૧૯
બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આર્ટીસ્ટન્ટ , વર્ગ -૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ -૧ તા.૨૪-૦૪-૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી ઉકત સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગાના આશરે ત્રણ ગણા ઉમેદવારો ( ૪૦ % લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં ) ને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક ( કવોલીફાય ) ગણવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે
આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં ૩ પ્રશ્ન રદ થયેલ હોઇ આ ૩ પ્રશ્નોના ગુણ સમભાગે ( પ્રો - રેટા મુજબ ) ૧૯૭ પ્રશ્નોમાં ઉમેરતા પ્રત્યેક સાચા જવાબદીઠ ૧,૦૧૫ ગુણ અને પ્રત્યેક ખોસ , કોરા છોડેલ કે એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબના ૦.૨૫૪ ગુણ પ્રમાણે મૂલ્યાન કરવામાં આવેલ છે .
માસ્ટર આન્સર કીના પ્રશ્ન ક્રમાંક ૮૫ અને ૮૬ માં બે વિકલ્પોને સાચા જવાબ ગણવામાં આવેલ છે આથી આ બંને પ્રશ્નમાં બે વિકલ્પો પૈકી કોઈ એક અથવા વિકલ્પ પસંદ કરેલ હશે તેવા કિસ્સામાં જવાબ સાચો ગણવામાં આવેલ છે અને અન્ય તમામ કિસ્સાઓમાં જવાબ ખોટો ગણવામાં આવેલ છે મેરિટ યાદીને અનુલક્ષીને જનરલ કેટેગરી મુજબની વય ધરાવનાર ઉમેદવારોને પ્રથમ જનરલ કેટેગરીમાં સમાવવામાં આવેલ છે . ત્યારબાદ જે તે સંબંધિત કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે
સચિવાલય સેવાના ઓફિસ આર્ટીસ્ટન્ટની મેરીટ લિસ્ટ ડાઉનલોડ કરો
મેરીટ લિસ્ટ ડાઉનલોડ ક્લીક કરો
कोई टिप्पणी नहीं