ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) 2025

ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) 2025
અધ્યાપક સહાયકની લાયકાત માટેની પરીક્ષા
પરીક્ષા ફી
ફી સમાચાર
શ્રેણી | ફી |
---|---|
General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ | રૂ. 900/- + બેંક ચાર્જ |
SC / ST / થર્ડ જેન્ડર | રૂ. 700/- + બેંક ચાર્જ |
PWD (PH/VH) | રૂ. 100/- + બેંક ચાર્જ |
પરીક્ષા કેન્દ્રો
11 પરીક્ષા કેન્દ્રો
- 01 Vadodara
- 02 Ahmedabad
- 03 Rajkot
- 04 Surat
- 05 Patan
- 06 Bhavnagar
- 07 Vallabh Vidyanagar
- 08 Godhra
- 09 Junagadh
- 10 Valsad
- 11 Bhuj
મહત્વપૂર્ણ તારીખો
તારીખો
- ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 18 ઓગસ્ટ થી 06 સપ્ટેમ્બર, 2025
- GSET પરીક્ષા તારીખ: ડિસેમ્બર 2025
લાયકાત
શૈક્ષણિક લાયકાત
- જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષ નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSET ની પરીક્ષા આપી શકશે.
- ઉમેદવારો તેમના અનુસ્નાતક વર્ગના વિષય માટે જ GSET ની પરીક્ષા આપી શકશે.
વય મર્યાદા
અધ્યાપક સહાયકની લાયકાત માટે GSET માં અરજી કરવા માટે કોઇ વય મર્યાદા નિયત કરવામાં આવેલ નથી.
જરૂરી દસ્તાવેજ
દસ્તાવેજોની યાદી
- આધાર કાર્ડ
- માસ્ટર ની માર્કશીટ
- મો.નં. અને જીમેલ
- માતા-પિતાનો આધાર કાર્ડ
- પાસપોર્ટ ફોટો અને સહી
ઓનલાઇન અરજી કરો
ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે
અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડGSET Official Website: www.gujaratset.in
WhatsApp ગ્રુપમાં જોડાવો
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર, શિક્ષક મિત્રો માટે પરીપત્ર, જનરલ નોલેજ, સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત, અગત્યના શૈક્ષણિક ન્યુઝ્ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે.
ગ્રુપ નં. 205
જોડાવા અહીં ક્લિક કરો
कोई टिप्पणी नहीं