ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા - કોલલેટર- My4village
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા - કોલલેટર
OJAS દ્વારા જાહેરાત - 7 જૂન, 2025
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના કોલલેટર આજે (7 જૂન, 2025) બપોરે 1:00 વાગ્યાથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થઈ ગયા છે.
કોલલેટર ડાઉનલોડ કરોગુજરાત પોલીસ ભરતી સમાચાર
ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12,472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે.
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા
રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12,000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આગામી 15 જૂન, 2025ના રોજ યોજાવાની છે.
કોલલેટર ડાઉનલોડ પ્રક્રિયા
- કોલલેટર OJASની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
- કોલલેટર 7 જૂન, 2025ના રોજ બપોરે 1:00 વાગ્યાથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે.
- ઉમેદવારોએ પોતાનું કોલલેટર ડાઉનલોડ કરીને પરીક્ષાની તારીખ, સમય અને કેન્દ્રની ચકાસણી કરવી.
શારીરિક કસોટીના પરિણામ
લોકરક્ષક કેડર સંવર્ગની શારીરિક કસોટીમાં 2.47 લાખથી વધુ મહિલા-પુરુષ ઉમેદવારોએ શારીરિક પરીક્ષા પાસ કરી હતી. શારીરિક કસોટીનું પરિણામ lrdgujarat2021.in પરથી જોઈ શકાય છે.
મહત્વપૂર્ણ લિંક્સ

તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
कोई टिप्पणी नहीं