Header Ads

" />

AMC Recruitment 2024 - ફૂડ સેફ્ટી અધિકારી

AMC Recruitment 2024 - ફૂડ સેફ્ટી અધિકારી

AMC Recruitment 2024 - અમદાવાદ મહાનગરપાલિકા ભરતી

અમદાવાદમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ તગડા પગારવાળી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. AMC હેલ્થ ખાતા માટે ફૂડ સેફ્ટી અધિકારીની કુલ 43 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે AMC દ્વારા નોટિફિકેશન બહાર પાડીને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

મહત્વપૂર્ણ વિગતો

  • સંસ્થા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
  • પદ: ફૂડ સેફ્ટી અધિકારી
  • જગ્યા: 43
  • એપ્લિકેશન મોડ: ઓનલાઇન
  • અરજી ફી: ₹250
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 6 નવેમ્બર 2024
  • અરજી લિંક: AMC અરજી લિંક

પોસ્ટની વિગતો

કેટેગરી જગ્યા
બિનઅનામત 19
આ.ન.વ 4
સા.શૈ.પ.વ 11
અનુ.જાતિ 3
અનુ.જન.જાતિ 6

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

શૈક્ષણિક લાયકાત: ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર, વેટરિનરી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી વગેરેમાં બેચલર ડિગ્રી જરૂરી છે.

અનુભવ: સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગારધોરણ

પગાર: પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹49,600 પ્રતિ માસ ફીક્સ પગાર મળશે. ત્રણ વર્ષ પછી, AMC નિયમો અનુસાર, લેવલ-7 પે મેટ્રીક્સ મુજબ ₹39,900 થી ₹1,26,600 સુધીનો પગાર મળશે, જેમાં અન્ય સરકારી ભથ્થાં ઉમેરવામાં આવશે.

વય મર્યાદા

ઉંમર મર્યાદા: ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, AMCમાં પહેલાથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે વિશિષ્ટ છૂટછાટ.

અરજી પ્રક્રિયા

  1. AMC સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. ફૂડ સેફ્ટી અધિકારી પદ માટે "Apply Now" પર ક્લિક કરો.
  3. ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને સબમિટ કરો.
  4. ભવિષ્ય માટે ફોર્મની પ્રિંટ કાઢી રાખો.

સૂચન: આ ભરતી વિશે વધુ જાણકારી મેળવવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું જરૂરી છે.

 રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો 

યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે 

Join Whatspp Group 

 દરરોજ સવારે અને સાંજે  PDF સ્વરૂપે ન્યુઝ પેપર,

 શિક્ષક મિત્રો માટે પરીપત્ર

જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત

અગત્યના શૈક્ષણિક ન્યુઝ્

આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF

આવનારી યોજનાઓની માહિતી

તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF

 સરકારી ભરતીઓ વિશે માહિતી

  ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ. 

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગ્રુપ નં. 205

તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો  


कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.