Header Ads

" />

વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે શારીરિક પરીક્ષા

 જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે શારીરિક પરીક્ષા 


ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી ૨૫(પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી ધ્યાને
લઇ તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે પત્રક મુજબ છે.
વનરક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો / પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોએ માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ
કરવી જરૂરી છે. જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહિ તેઓને બીજી તક આપવામાં આવશે નહિ
અને તેઓની ઉમેદવારી રદ્દ થશે. જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

(૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરેલ જાહેરાત ક્રમાંકઃ
FOREST/202223/1 ના તા:૦૭/૦૮/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ
શારિરીક ક્ષમતા કસોટીમાં અચુક હાજર રહેવાનુ રહેશે.
(૨) આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલલેટર ઓજસ વેબસાઇટ ઉપરથી તા:૩૦/૦૯/૨૦૨૪ના રોજ ૧૭ :  ૦૦ કલાકથી શારીરિક ક્ષમતા કસોટીના નિયત કરેલ તારીખ/સમય સુધી ડાઉનલોડ કરી શકશે.
(૩) શારીરિક ક્ષમતા કસોટીનાં સમયે કોલલેટર અને કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચુક લાવવાનાં રહેશે.
(૪) ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં.૧૯૨૬ પર કરવી તથા અન્ય જરૂરી સુચનાઓ
માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in
અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.

Call Letters: Click Here
 
Notification: Click Here
 
For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here 

  • કુંવરબાઈનું મામેરું યોજના સરકાર દીકરીના લગ્ન સમયે આપશે સહાય ઓપન કરો 
  • LPG Gas E-KYC Online गैस करना चाहते हैं, तो .. : OPEN 
  • પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 :  ઓપન કરો 

રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો 

યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે 

Join Whatspp Group 

 દરરોજ સવારે અને સાંજે  PDF સ્વરૂપે ન્યુઝ પેપર,

 શિક્ષક મિત્રો માટે પરીપત્ર

જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત

અગત્યના શૈક્ષણિક ન્યુઝ્

આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF

આવનારી યોજનાઓની માહિતી

તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF

 સરકારી ભરતીઓ વિશે માહિતી

  ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ. 

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગ્રુપ નં. 205

તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો  


कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.