Header Ads

" />

NMMS - 2023-24 પરીક્ષાના પરીણામ, NMMS Exam 2023-24 Result

NMMS - 2023-24 પરીક્ષાના પરીણામ, NMMS Exam 2023-24 Result

વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ "Result" ઓપ્શનમાં વિદ્યાર્થીનો બેઠક નંબર અને આધાર UID અથવા બેઠક નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.

ક્વૉલીફાઇંગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી પૈકી નિયત ક્વૉટા અનુસાર મેરીટમાં આવેલ 5097 વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

NMMS Exam 2023-24 Result Notification

મેરીટમાં આવનાર તમામ 5097 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતા ખોલાવી રાખવાના રહેશે તથા આધારનંબર મેળવી લેવાનો રહેશે તથા આધાર નંબરનું બેંક ખાતા સાથે સીડીંગ કરી લેવાનું રહેશે.

NMMS પરીક્ષાની માર્કશીટ ડાઉનલોડ માટેની લીંક : ONLINE MARKSHEET

મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ જો નિયત પાત્રતા ધરાવતા હોય તો તેઓને ધોરણ-૯ થી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.

NMMS - 2023-24 પરીક્ષા ના પરીણામનુ જાહેરનામું - For Result Click Here

શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય (MHRD) દિલ્હી દ્વારા જમા થનાર હોય, આ માટે વિદ્યાર્થીના બેંક ખાતાની તથા આધાર નંબરની વિગતો ધોરણ-૯ માં પ્રવેશ મેળવ્યા બાદ આગામી સંભવિત જુલાઇ-૨૦૨૪ માં નેશનલ સ્કૉલરશીપ પોર્ટલ (NSP) પર મેરીટમાં આવેલ વિધાર્થી દ્વારા ઓનલાઇન દરખાસ્ત કરી શાળા દ્વારા વેરીફાઇ કરાવવાની રહેશે.

NMMS પરીક્ષાની માર્કશીટ ડાઉનલોડ માટેની લીંક : ONLINE MARKSHEET

શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય (MHRD) દિલ્હી દ્રારા જમા થનાર હોય, આ માટે વિદ્યાર્થીના બેંક ખાતાની તથા આધાર નંબરની વિગતો ધોરણ-૯ માં પ્રવેશ મેળવ્યા બાદ આગામી સંભવિત જુલાઇ-૨૦૨૪ માં નેશનલ સ્કૉલરશીપ પોર્ટલ (NSP) પર મેરીટમાં આવેલ વિધાર્થી દ્વારા ઓનલાઇન દરખાસ્ત કરી શાળા દ્વારા વેરીફાઇ કરાવવાની રહેશે.

NMMS Exam 2023-24 Result Notification

જ્યાં જરૂર જણાય ત્યાં જિલ્લા NMMS નોડલનું માર્ગદર્શન મેળવવાનું રહેશે. સબંધિત તમામ જિલ્લા NMMS નોડલ ના સંપર્ક નંબર બોર્ડની વેબસાઇટ www.sebexam.org પરથી મેળવી શકાશે. ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર શાળાએ વિદ્યાર્થીની પાત્રતાની શરતો ચકાસી લેવાની રહેશે.

NMMS - 2023-24 પરીક્ષા ના પરીણામ નુ જાહેરનામું - For Result Click Here

NMMS પરીક્ષાની માર્કશીટ ડાઉનલોડ માટેની લીંક : ONLINE MARKSHEET

શિષ્યવૃત્તિ માટે NSP (નેશનલ સ્કોલરશીપ પોર્ટલ) પર સમયમર્યાદામાં, પોર્ટલ પર દર્શાવેલ સુચના મુજબ એપ્લિકેશન કરવાની જવાબદારી સબંધિત વિદ્યાર્થીની રહેશે. આ એપ્લીકેશનની ઓનલાઇન વેરીફિકેશનની જવાબદારી સબંધિત શાળાની રહેશે.

મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ-૯ માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

NMMS Exam 2023-24 Result Notification

જે વિદ્યાર્થીઓએ... 

 NMMS પરીક્ષાની માર્કશીટ ડાઉનલોડ કરવાની બાકી હોય,,, તો અત્યારે જ કરી લેવી

  • સૌ પ્રથમ નીચેની લીંક ઓપન કરો
  • તમારો બેઠક નંબર અને જન્મ તારીખ લખો
  • નીચે આપેલ Submit બટન પર ક્લિક કરો,,, એટલે ઓટોમેટિક તમારી માર્કસશીટ મોબાઈલમાં ડાઉનલોડ થઇ જશે...

NMMS પરીક્ષાની માર્કશીટ ડાઉનલોડ માટેની લીંક : ONLINE MARKSHEET

NMMS - 2023-24 પરીક્ષા ના પરીણામ નુ જાહેરનામું - For Result Click Here


Join Whatspp Group 

 દરરોજ સવારે અને સાંજે  PDF સ્વરૂપે ન્યુઝ પેપર,

 શિક્ષક મિત્રો માટે પરીપત્ર

જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત

અગત્યના શૈક્ષણિક ન્યુઝ્

આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF

આવનારી યોજનાઓની માહિતી

તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF

 સરકારી ભરતીઓ વિશે માહિતી

  ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ. 

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગ્રુપ નં. 205

તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.