સમરસ છાત્રાલયોમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી :- (ROUND: 1)
સમરસ છાત્રાલયોમાં રીન્યુ વિદ્યાર્થીઓના પ્રવેશ અંતિત ખાલી રહેલ જગ્યાઓના આધારે રાઉન્ડ નં. ૧માં પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી નીચે પ્રમાણે છે. આ યાદી (રાઉન્ડ: ૧)માં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ તા:૧૯/૦૭/૨૦૨૩ થી તા:૨૮/૦૭/૨૦૨૩ સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક સુધીમાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ (Document Verification) કરાવી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવશે.
• જે વિદ્યાર્થીઓની સબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ (Document Verification) પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ Confirm કરવામાં આવેલ હોય તે વિદ્યાર્થીઓને સબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
વેરિફિકેશનનો સમય :
તા:૧૯/૦૭/૨૦૨૩ થી તા:૨૮/૦૭/૨૦૨૩ સુધી
સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક સુધી
આ પણ વાંચો : TAT (Higher Secondary) Online
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે SSCમાં MTS માટે ભરતી
આ પણ વાંચો : Deputy Mamlatdar TDO ભરતી 2023
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 205
તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
कोई टिप्पणी नहीं