IBPS RRB Bharti 2023
રોજ નવી નવી માહિતીઓ માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો
IBPS RRB Bharti 2023 છેલ્લી તારીખ: Institute of Banking Personnel Selection એ IBPS RRB ભરતી હેઠળ 8 હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.
નવી છેલ્લી તારીખ શું છે
અગાઉ, IBPS RRB ઓફિસર સ્કેલ I, II અને II તેમજ ઓફિસ આસિસ્ટન્ટ (બહુહેતુક) ની પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 હતી. હવે તેને લંબાવવામાં આવ્યો છે અને ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 28 જૂન, 2023 સુધી અરજી કરી શકે છે
કુલ જગ્યા : 8612
લાયકાત : કોઈ પણ ગ્રેજ્યુએશન
IBPS RRB XII ભરતી તારીખ
- અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ: 01/06/2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 28/06/2023
IBPS RRB 2022 વય મર્યાદા:
- ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટિપર્પઝ) - 18 વર્ષથી 28 વર્ષ વચ્ચે
ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા)
- ST/SC -05 વર્ષ
- OBC -03 વર્ષ
અરજી ફી:
- SC/ST/PWBD ઉમેદવારોએ રૂ. 175/-ની અરજી ફી ચૂકવવાની રહેશે.
- અન્ય તમામ (સામાન્ય/ઓબીસી) કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ચૂકવવા પડશે.
યોજનાઓની માહિતી: ક્લિક કરો
સૂચના: ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ: ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ: ક્લિક કરો
જરૂરી દસ્તાવેજો
- મોબાઈલ નંબર અને જીમેલ
- પાસપોર્ટ ફોટો અને સહી
- આધાર કાર્ડ
- માતા-પિતાનું આધાર કાર્ડ
- ગ્રેજ્યુએશન માર્કશીટ
ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે
નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા સેંટર પર આવવું
દૂર વિસ્તારના વિદ્યાર્થી ઓ પણ અમારા સેન્ટર પર આવ્યા વગર ફોર્મ ભરાવી શકે છે
પેમેન્ટ Google Pay ,Paytm,Phonpe, થી પણ સ્વીકારવામાં આવશે
સરનામું
ડિજિટલ સેવા કેન્દ્ર
(કમ્પ્યુટર સાયબર સેન્ટર)
મુ.પો.-કુઇદા, તા.-ઉચ્છલ, જી.-તાપી
મોબાઇલ નં.-📞8980301150
જીમેલ : vikibhai1039@gmail.com
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 205
તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
कोई टिप्पणी नहीं