એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ 2023-24
એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહતી ૨૦૨૩ ૨૪
(ફકત સરકારી, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓના પાંચમા ધોરણમાં આદિજાતિના બાળકો માટે )
- અદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથૈ સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે.
- સદર શાળાઓ ધોરણ- ૬ થી ધોરણ-૧ર સુધીની છે.
- શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા, શિક્ષણ, લાયબ્રેરી વિગેરેની સુવિધા છે.
એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ-ક માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તથા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામા પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનુ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.
પાત્રતાનું ધોરણ
- વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ હોવા જોઇએ
- પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર તા.૩૧:૦૩/૨૦૨૩ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષ થી વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઇએ.
- તા.૧લી એપ્રિલ એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે વિદ્યાર્થી વિદ્યાર્થીઓની હાલ સરકારી શાળા આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષણ વિભાગની યાદી મુજબ ધોરણ ૫ માં અભ્યાસ કરતાં હોવા જોઇએ
- પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ હોવું જોઇએ
- વિધવા માતાના બાળકો, દિવ્યાગ માત્તા-પિતાના બાળકો, અન્ય જમીન દાતા, અનાથ માતા પિતા હયાત ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
- પ્રવેશ સમયે લાગું પડતા જરૂરી તમામ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
પ્રવેશ અરજાપત્ર જમાં કરાવવાના સ્થળો
- અરજીપત્ર ભરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રની યાદી : લિસ્ટ ઓપન કરો
અગત્યની તારીખો
- અરજીપત્ર મેળવવાની તારીખ : ૧૬, ફેબ્રુઆરી ૨૦૨૩
- અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : તા. ૬. માર્ચ ૨૦૨૩ (સાંજે ૬-૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો સિવાય
- પરીક્ષા ની તારીખ : ૨૩ એપ્રિલ ૨૦૨૩ (રવિવાર)
- કઈ શાળામાં કેટલી જગ્યા ચેક કરવા : અહીં ક્લિક કરો
- શાળાની યાદી જોવા : અહીં ક્લિક કરો
- છેલ્લા વર્ષોના પરિણામો જાણવા : અહીં ક્લીક કરો
- એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ વેબસાઈટ : ઓપન
અરજીપત્ર ભરવાની બાબતમાં જો કોઇ વિદ્યાર્થીઓને મુશ્કેલ હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.
વિના મૂલ્ય હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૭૯૨૮
અન્ય માહિતીઓ : 100 Amazing Facts In Hindi
અન્ય માહિતીઓ : General Knowledge Questions and Answers PDF 2023 All
અન્ય માહિતીઓ : PM કિસાન સન્માન નિધિના 13મા હપ્તાના સમાચાર 2023
અન્ય માહિતીઓ : 31 मार्च तक नहीं किया ये काम तो अकाउंट हो जाएगा ब्लॉक
અન્ય માહિતીઓ : ધોરણ 10 પાસ માટે SSCમાં MTS માટે ભરતી
અન્ય માહિતીઓ : TET,તલાટી જેવી પરીક્ષાઓ માટે MOST IMP બુકસ
રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો
યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 205
તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન
Tags:free job alert,free job alert 2021,free jobs alert 2021,free job,govt job alert,job alert 2022,free job alert punjab,india post recruitment 2021,indian post recruitment 2021.job alert punjab
कोई टिप्पणी नहीं