Header Ads

" />

Delhi Police Head Constable Recruitment 2022

સ્ટાફ સિલેકશન કમિશને જાહેરાત કરી છે કે, દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની 835 જગ્યાઓ માટે 2022 માં ભરતી અભિયાન શરૂ થશે. અહીંથી દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 ની ઝાંખી તપાસો.


બોર્ડનું નામ :- સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)

પોસ્ટનું નામ :- દિલ્લી હેડ કોસ્ટેબલ 

પરીક્ષા તારીખ :- 17 મે થી 16 જૂન 2022

કુલ જગ્યા : 835     

અરજી શરૂ થવાની તારીખ: 17.05.2022

અરજીની અંતિમ તારીખ: 16.06.2022

પરીક્ષા તારીખ : સપ્ટેમ્બર 2022

લાયકાત : ધોરણ 12 પાસ 

પગાર : રૂ. 25500- રૂ. 81100 (પગાર સ્તર 4)


દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલની જગ્યા - 503 પુરુષ

દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા - 276 મહિલા 


દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ એપ્લિકેશન ફી

  • જનરલ /ઓબીસી : રૂ.100/-
  • એસટી/ એસસી : 0/-


દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ વય મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ.
  • ઉમેદવારોનો જન્મ 02-01-1997 પહેલા અને 01-01-2004 પછીનો ન હોવો જોઈએ.

  1. ST  અથવા SC માટે 30 વર્ષ સુધીની છૂટ 
  2. OBC માટે 28 વર્ષ સુધીની છૂટ 
  3. દિલ્હી પોલીસના વિભાગીય નોકરી કરતા  ઉમેદવારો 40 વર્ષ (OBC માટે 43 વર્ષ અને SC/ST માટે 45 વર્ષ)
  4. વિકલાંગ વ્યક્તિઓ (PwD) ઉમેદવારો 35 વર્ષ (OBC માટે 38 વર્ષ, SC/ST માટે 40 વર્ષ)
પુરુષો માટે દોડ અને લાંબીકૂદ અને ઉંચીકૂદ 

મહિલા માટે દોડ અને લાંબીકૂદ અને ઉંચીકૂદ 

ઉંચાઈ અને છાતી 


જરૂરી ડોક્યુમેન્ટ 

1. આધાર કાર્ડ 

2. ધોરણ 12 માર્કશીટ

3. જીમેલ અને મોબાઇલ નં.

4. પાસપોર્ટ ફોટો 

5. માતા પિતાનો આધાર કાર્ડ


અન્ય માહિતી :  10 પાસ/ 12પાસ/ ગેજ્યુએશન પર SSCમાં ભરતી 2022

અન્ય માહિતી : 10 પાસ પર ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં ભરતી 2022

અન્ય માહિતી  : SSC CHSL Admit Card 2022 (Out), 10+2 Tier 1 Hall Ticket Link






રોજ અવનવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો 

યોજનાઓ,ભરતીઓ,જનરલ નોલેજની pdf વગેરે ગ્રુપમાં મુકવામાં આવે છે 

Whatsapp Groups

👇👇👇👇👇👇👇👇

My4village No.1 to 201 Full 

My4village No.202

My4village No.203

My4village No.204

Follow Instagram 

Viki_vk_26

My4village

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.